શોધખોળ કરો
આ બે એક્ટ્રેસે સલમાન ખાન પાસે કરી 5 કરોડ રૂપિયાની માગ, કારણ જાણીને ચોંકી જશો
1/5

જણાવીએ કે, રેસ-3 15 જૂનના રોજ રિલીઝ થઈ અને આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ 100 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી લીધી છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત બોબી દેઓલ, જૈકલીન, ડેજી શાહ, સાકિબ સલીમ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
2/5

અર્શીની આ માગ પર રાખી સાવંત પણ પાછળ રહે તેવી ન હતી. તેણે કહ્યું કે, મેં પણ રેસ-3નો પ્રચાર કર્યો છે. મેં લોકોને ફિલ્મ જોવા માટે કહ્યું હતું તો મને પણ રૂપિયા મળવા જોઈએ. સલમાનના સારા અભિનયથી પ્રભાવિત રાખીએ કહ્યું કે, ફિલ્મમાં તે સિલ્વેસ્ટર સ્ટેલોન (હોલિવૂડ અભિનેતા) જેવો દેખાય છે. અર્શીએ કહ્યું કે, તેણે સલમાનને કારણે ફિલ્મજોઈ અને તેના જેવું કોઈ નથી.
Published at : 21 Jun 2018 12:09 PM (IST)
View More





















