શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
તનુશ્રી-નાના વિવાદઃ આ હોટ એક્ટ્રેસને મળી મોતની ધમકી, ફરિયાદ દાખલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05104224/2-rakhi-sawant-receives-death-threats-over-tanushree-nana-patekar-issue.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![આ મામલે ઓશીવારા પોલીસે પણ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ6માં તનુશ્રીએ જે ગીતમાં નાના પાટેકર ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે બાદમાં એ જ ગીત માટે તનુશ્રીને રિપ્લેસ કરીને રાખી સાવંતને લેવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05104229/3-rakhi-sawant-receives-death-threats-over-tanushree-nana-patekar-issue.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મામલે ઓશીવારા પોલીસે પણ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ6માં તનુશ્રીએ જે ગીતમાં નાના પાટેકર ઉપર છેડતીનો આરોપ લગાવ્યો છે બાદમાં એ જ ગીત માટે તનુશ્રીને રિપ્લેસ કરીને રાખી સાવંતને લેવામાં આવી હતી.
2/3
![મુંબઈઃ ‘આશિક બનાયા આપને’થી પોતાના બોલ્ડ સીન દ્વારા ચર્ચામાં આવેલ તનુશ્રી દત્તા હાલમાં પોતાની સાથે 10 વર્ષ પહેલા થયેલ જાતીય સતામણીને લઈને ચર્ચામાં છે. તનુશ્રી દત્તાનું કહેવું છે કે, નાના પાટેકરે એક ફિલ્મમાં ગીતના શૂટિંગ દરમિયાન તેની સાથે ગેરવર્તણૂંક કરી હતી. જ્યરે હવે તનુશ્રી અને નાના પાટેકર વિવાદને લઈને પ્રેસ કોન્ફરન્સ કરનારી બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતને હવે જીવથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તેને કારણે આ મામલે રાખી સાવંતે ઓશિવારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05104224/2-rakhi-sawant-receives-death-threats-over-tanushree-nana-patekar-issue.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ ‘આશિક બનાયા આપને’થી પોતાના બોલ્ડ સીન દ્વારા ચર્ચામાં આવેલ તનુશ્રી દત્તા હાલમાં પોતાની સાથે 10 વર્ષ પહેલા થયેલ જાતીય સતામણીને લઈને ચર્ચામાં છે. તનુશ્રી દત્તાનું કહેવું છે કે, નાના પાટેકરે એક ફિલ્મમાં ગીતના શૂટિંગ દરમિયાન તેની સાથે ગેરવર્તણૂંક કરી હતી. જ્યરે હવે તનુશ્રી અને નાના પાટેકર વિવાદને લઈને પ્રેસ કોન્ફરન્સ કરનારી બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતને હવે જીવથી મારી નાખવાની ધમકી મળી રહી છે. તેને કારણે આ મામલે રાખી સાવંતે ઓશિવારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
3/3
![રાખી સાવંતે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેને અજ્ઞાત નંબર પરથી ધમકીના ફોન આવી રહ્યા છે. તેનું કહેવું છે કે, ફોન કરનાર વ્યક્તિ આ મામલે મને ચુપ રવા અને વચ્ચે ન પડવા માટે ધમકાવી રહ્યો છે અને વાત ન માનવા પર પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યો છે. ત્યાર બાદ રાખી સાવંતે ઓશિવારા પોલીસ સ્ટેશન પરોચી અને ફરિયાદ નોંધાવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05104220/1-rakhi-sawant-receives-death-threats-over-tanushree-nana-patekar-issue.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાખી સાવંતે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેને અજ્ઞાત નંબર પરથી ધમકીના ફોન આવી રહ્યા છે. તેનું કહેવું છે કે, ફોન કરનાર વ્યક્તિ આ મામલે મને ચુપ રવા અને વચ્ચે ન પડવા માટે ધમકાવી રહ્યો છે અને વાત ન માનવા પર પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યો છે. ત્યાર બાદ રાખી સાવંતે ઓશિવારા પોલીસ સ્ટેશન પરોચી અને ફરિયાદ નોંધાવી છે.
Published at : 05 Oct 2018 10:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion