શોધખોળ કરો

રામચરણે આપ્યું વચન, Oscar 2023 જીતશે તો ‘નાટૂ-નાટૂ’ સોંગ પર 17 વાર કરશે ડાન્સ

Ramcharan: 'RRR' ગોલ્ડન ગ્લોબ્સ જીતી ચૂક્યું છે અને હવે ટીમની નજર ઓસ્કર પર છે. સાથે જ રામચરણે કહ્યું છે કે જો ‘નાટૂ-નાટૂ’ ને ઓસ્કાર મળશે તો તે સ્ટેજ પર 17 વાર ડાન્સ કરશે.

Ramcharan On Natu Natu Song: એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' અને ‘નાટૂ-નાટૂ’  ગીતની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવું થવાનું છે કારણ કે એમએમ કીરાવાણી દ્વારા રચિત અને એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત ગીતે 80મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીતની કેટેગરી જીતી છે. જ્યારે આખું રાષ્ટ્ર વિજય અને ગૌરવની આ ક્ષણની ઉજવણી કરી રહ્યું છે.  ત્યારે આ ગીતને 95માં એકેડેમી એવોર્ડ્સમાં 'ઓરિજિનલ સોંગ' કેટેગરીમાં પણ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.  અને તે ઓસ્કારમાં પણ ઝંપલાવશે તેવી અપેક્ષા છે.

ઓસ્કાર મળશે તો રામચરણ સ્ટેજ પર 17 વાર ડાન્સ કરશે

આ બધાની વચ્ચે રામચરણે વચન આપ્યું છે કે જો ગીતને ઓસ્કાર મળે તો તે અને જુનિયર એનટીઆર સ્ટેજ પર 17 વખત ‘નાટૂ-નાટૂ’ પર ડાન્સ કરશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન રામચરણને પૂછવામાં આવ્યું હતું કે શું તે ઓસ્કર સ્ટેજ પર ડાન્સ કરશે. જવાબમાં RRR અભિનેતાએ કહ્યું કે જો તે એવોર્ડ જીતશે, તો તે 'નાટુ-નાટુ' પર 17 વખત ડાન્સ કરશે. તમને જણાવી દઈએ કે ફિલ્મના આ ગીતને ઘણી પ્રશંસા મળી છે. રામ ચરણ અને જુનિયર એનટીઆરએ 'નાટુ નાટુ'માં જોરદાર ડાન્સ કર્યો છે. તેમના પરફેક્ટ સ્ટેપ્સ અને સિંક્રોનાઇઝેશન માટે પ્રશંસા કરવામાં આવી છે.

View this post on Instagram
 
A post shared by Ram Charan (@alwaysramcharan)

રામચરણે 'નાટુ નાટુ' પરના ડાન્સને સુંદર ટૉર્ચર ગણાવ્યું

અગાઉ એક ઈન્ટરવ્યુમાં ચરણે કહ્યું હતું કે 'નાટુ નાટુ' માટે ડાન્સ કરવો એ એક સુંદર ટૉર્ચર છે. તેણે કહ્યું હતું કે તેના વિશે વાત કરતી વખતે તેના ઘૂંટણ હજુ પણ ધ્રૂજી જાય છે પરંતુ તે એક સુંદર ટૉર્ચર હતું અને તે ગોલ્ડન ગ્લોબ રેડ પર ઊભો રહીને ખૂબ જ ખુશ છે. ગીત માટે આભાર. તમને જણાવી દઈએ કે 'RRR'ને ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સ 2023માં 'બેસ્ટ નોન ઈંગ્લિશ લેંગ્વેજ ફિલ્મ' કેટેગરીમાં પણ નોમિનેટ કરવામાં આવી હતી પરંતુ તે 'આર્જેન્ટિના 1985' સામે હારી ગઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

Embed widget