શોધખોળ કરો

Ram Charan On Prabhas Love Life: રામ ચરણે પ્રભાસની લવ લાઈફ વિશે કર્યો ખુલાસો, વીડિયો થયો વાયરલ

Ram Charan On Prabhas Love Life: નંદમુરી બાલકૃષ્ણના ટોક શો અનસ્ટોપેબલમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં રામ ચરણ પ્રભાસની લવ લાઈફ વિશે વાત કરે છે.

Ram Charan On Prabhas Love Life: સુપરસ્ટાર પ્રભાસ તાજેતરમાં નંદમુરી બાલકૃષ્ણના ટોક શો અનસ્ટોપેબલમાં મહેમાન તરીકે પહોંચ્યો હતો. આ શોમાં નંદમુરી બાલકૃષ્ણ પ્રભાસને તેની લવ લાઈફને લઈને ઘણા સવાલો પૂછે છે. આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રભાસ રામ ચરણને ફોન કરીને પુષ્ટિ કરે છે કે તે સિંગલ છે.

રામ ચરણે આ વાતની પુષ્ટિ કરી

અનસ્ટોપેબલ શોનો આ એપિસોડ બે ભાગમાં રિલીઝ થશે. તેનો પહેલો ભાગ શુક્રવારે રિલીઝ થયો છે. શોના એક સેગમેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પ્રભાસ નંદમુરી બાલકૃષ્ણના કહેવા પર રામ ચરણને બોલાવે છે. વાતચીત દરમિયાન કે રામ ચરણ પુષ્ટિ કરે છે કે પ્રભાસ સિંગલ છે અને તેના જીવનમાં હજુ સુધી કોઈ છોકરી નથી.

પ્રભાસ ક્યારે લગ્ન કરશે?

જો કે આ પછી રામ ચરણ મજાકમાં કહે છે કે પ્રભાસ બહુ જલ્દી એક સારા સમાચાર આપવાનો છે. આ સાંભળીને પ્રભાસ રામ ચરણને કહે છે કે તમે મિત્ર છો કે દુશ્મન? આ સાંભળીને શોમાં બેઠેલા દર્શકો જોર જોરથી હસવા લાગે છે. આ પહેલા અનસ્ટોપેબલ શોનો બીજો વીડિયો વાયરલ થયો હતો, જેમાં નંદમુરી બાલકૃષ્ણ પ્રભાસને પૂછે છે કે તે ક્યારે લગ્ન કરશે, જેના જવાબમાં અભિનેતાએ મજાકમાં કહ્યું કે સલમાન ખાનના લગ્ન પછી.

પ્રભાસની ફિલ્મો

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રભાસ આ દિવસોમાં આગામી ફિલ્મ સાલારના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 'KGF ચેપ્ટર 2'ના ડાયરેક્ટર પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ પહેલીવાર છે જ્યારે પ્રશાંત નીલ અને પ્રભાસ સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હાસન જોવા મળશે. આ સિવાય પ્રભાસની બિગ બજેટ ફિલ્મ આદિપુરીશ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે, જેમાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget