શોધખોળ કરો
2 વર્ષ બાદ ક્લીનશેવમાં જોવા મળ્યો આ એક્ટર, જુઓ New Look
1/4

પદ્માવત માટે દાઢી-મૂછ વધાર્યા પછી હવે લગભગ બે વર્ષ બાદ રણવીરનો ક્લિન શેવ લૂક સામે આવ્યો છે. આ નવા લૂકના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયા છે.
2/4

રણવીર સિંહ એક એવો બોલીવૂડ અભિનેતા છે જે ઘણી વાર પોતના લુક્સ સાથે પ્રયોગો કરતો રહે છે. સ્કર્ટ પહેરવાની વાત હોય કે પછી દાઢી મૂછ વધારવાની વાત હોય, બાલ્ડ થવાનું હોય કે પછી કંઈક બીજું..રણવીર દર વખતે પોતાના ફેન્સ સામે એક અલગ જ અવતારમાં રજૂ થઈને ચોંકાવી દેતો હોય છે.
Published at : 30 May 2018 07:24 AM (IST)
View More





















