શોધખોળ કરો
દીપિકા અને રણવીર એક સાથે નહીં કરે કોઈ ફિલ્મ, જાણો શું છે કારણ
1/3

રણવીર સિંહે દીપિકાની પ્રશંસા કરી અને કહ્યું, "દીપિકા આજકાલની શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. મને લાગે છે કે ફિલ્મ નિર્માતાઓ તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શક્યા નથી. તેની અંદર ખૂબ જ સારી પ્રતિભા છે, જેને પડદા પર પ્લે કરવી જરૂરી છે. બંનેની કેમેસ્ટ્રી પર વાત કરતા રણવીરે કહ્યું કે અમે બન્ને કેમેસ્ટ્રી એક્સ્ટ્રા સ્પેશિયલ છીએ અને તેનું કારણ દીપિકા પ્રત્યે મારું પાગલપન છે. હું તેને ખૂબ જ પ્રેમ કરુ છુ. જે સ્ક્રીન પર નજર આવે છે.
2/3

રણવીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે તે વર્ષ 2019માં દીપિકા પાદુકોણ સાથે સ્ક્રની પર જોડાશે નહીં. તેણે કહ્યું, 'મારી પત્ની અને મારી બન્નેની કોઈ ફિલ્મ નથી. હું આશા રાખું છું કે ફિલ્મ નિર્માતાઓ ટૂંક સમયમાં જ અમને બન્નેને એક સારા પ્રોજેક્ટ માટે સંપર્ક કરશે. હું દીપિકા સાથે સ્ક્રીન શેર કરવા માટે અસ્વસ્થ છું.
Published at : 07 Jan 2019 07:25 AM (IST)
View More





















