શોધખોળ કરો

Naatu Naatu: ઓસ્કારમાં 'નાટૂ- નાટૂ' પર LIVE પર્ફોમન્સ, ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે RRRનું સુપરહિટ સોંગ

Oscars 95th Academy Awards: 12 માર્ચે 95th Academy Awards ની જાહેરાત કરવામાં આવશે અને આ દિવસે RRR ના ગીત પરનું પર્ફોમન્સ આખી દુનિયા જોશે. ઓસ્કર પર આખી દુનિયાની નજર છે.

Oscars 95th Academy Awards: એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆરનું ગીત 'નાટૂ- નાટૂ' માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ફિલ્મ અને આ ગીતને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્તેજના છે અને તેનું કારણ છે ઓસ્કારમાં આ ગીતનું પ્રદર્શન. રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવ ઓસ્કારમાં RRR ના ગીત 'નાટુ નાટુ' પર પરફોર્મ કરશે.

આખી દુનિયા જોશે ભારતનો જલવો

95મા એકેડેમી એવોર્ડ્સની જાહેરાત 12 માર્ચે કરવામાં આવશે અને તે જ દિવસે RRRના ગીત પરનું પ્રદર્શન આખી દુનિયા જોશે. ઓસ્કાર પર આખી દુનિયાની નજર છે અને આ જ દિવસે ભારતનું આ આઇકોનિક ગીત એકેડેમી એવોર્ડ્સમાં રજૂ કરવામાં આવશે. ટ્વિટર પર ફેન્સ આ સમાચાર બાદ ખૂબ જ ઉત્સાહિત છે.

ટ્વિટર પર જામ્યો જોરદાર માહોલ

ટ્વિટર પર એક યુઝરે લખ્યું. "RRR તરફથી 'નાટૂ- નાટૂ'નું ઓસ્કારમાં લાઈવ પરફોર્મ કરવામાં આવશે," એક વ્યક્તિએ લખ્યું- RRRના ગીત 'નાટૂ- નાટૂ'એ આખી દુનિયાને એક કરી દીધી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કોરિયન એમ્બેસીમાં ઘણા કોરિયન નાગરિકો આ ગીત પર પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય ઘણા દેશોના લોકોએ આ ગીત પર વીડિયો રેકોર્ડ કરીને અપલોડ કર્યો છે.

આ પણ વાંચો: Ram Charan Baby: રામચરણની પત્ની અમેરિકામાં આપશે બાળકને જન્મ? ઉપાસનાએ આપ્યો જવાબ

Ram Charan Baby: સાઉથ એક્ટર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામિનેની તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને આ દિવસોમાં અમેરિકામાં છે અને ઉપાસના ટૂંક સમયમાં માતા બનવાની છે. આવી સ્થિતિમાં લોકોને લાગે છે કે તેઓ તેમના બાળકને ત્યાં જ જન્મ આપશે. પરંતુ બંનેએ ઇનકાર કર્યો હતો કે તેઓ તેમના બાળકનું અમેરિકામાં સ્વાગત નહી કરે. ઉપાસના ભારતની હોસ્પિટલોના ખૂબ વખાણ કરે છે અને તે અહીં પોતાના બાળકને જન્મ આપશે.

ઉપાસના કામિનેની કોનિડેલા, ટોચની ઉદ્યોગપતિ અને અભિનેતા રામ ચરણની પત્ની, ભારતમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. દંપતીએ ડિસેમ્બર 2022માં તેમની પ્રથમ ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. ઉપાસના જેઓ એપોલો હોસ્પિટલ્સમાં CSRના વાઈસ ચેરપર્સન પણ છે, જેમને તે વર્ષોથી ઓળખે છે, તે પોતાના દેશમાં બાળકને જન્મ આપવા માટે ઉત્સાહિત છે.

ઉપાસનાએ જણાવ્યું કે બાળકને ક્યાં આપશે જન્મ ? 

લોકપ્રિય ન્યૂઝ શો 'ગુડ મોર્નિંગ અમેરિકા'માં રામ ચરણને જોયા બાદ લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે આ કપલ અમેરિકામાં જ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, ઉપાસનાએ ટ્વિટર પર સ્પષ્ટ કર્યું કે તેની ડિલિવરી ભારતમાં થશે.

ઉપાસનાએ દેશની હોસ્પિટલો વિશે કહી આ વાત 

ઉપાસનાએ કહ્યું કે હું મારા દેશ- ભારતમાં મારા પહેલા બાળકને જન્મ આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અપોલો હોસ્પિટલમાં વિશ્વ સ્તરીય મેડિકલ ઓબી/જિવાઇઅન ટીમ સાથે સરાઉન્ડ છે. જેમાં ડો સુમના મનોહર, ડો રૂમા સિંહા સાથે ગુડ મોર્નિંગ અમેરિકા શોની ડો જેનિફર એસ્ટન પણ સામેલ હતી. આ સફર અમારા માટે અનેક શાનદાર અનુભવ લઈને આવી છે અને અમે અમારા જીવનમાં આ નવા તબક્કાની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget