શોધખોળ કરો
પ્રિયંકા-નિક બાદ સલમાન ખાનનાં ઘરે વાગશે શરણાઇ, આ છોકરી બનશે દુલ્હન
1/3

થોડા દિવસ પહેલા જ અરબાઝે પોતાનો 51મો બર્થ ડે પણ જોર્જિયા સાથે ઉજવ્યો હતો. જોર્જિયાએ અરબાઝ સાથે સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી. તમને જણાવી દઇએ કે તલાક આપવાનું કારણ અરબાઝની નાકામયાબીને માનવામાં આવી રહેલ છે.
2/3

બંનેને અવારનવાર જાહેરમાં જોવા મળ્યા છે. અરબાઝે 2 વર્ષ પહેલાં જ મલાઇકા અરોરાને તલાક લઇને પોતાનો જૂનો 18 વર્ષનો સંબંધ તોડી નાખ્યો હતો. લગ્નનાં સમાચારો પર હાલમાં અરબાઝ અથવા તો તેઓનાં પરિવાર તરફથી કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી રહી.
3/3

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા-નિક જોનાસ બાદ હવે વધુ એક સેલેબ્રિટીના લગ્ન કરવાના અહેવાલ સામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર હવે સલમાન ખાનના ખરે શરણાઈ વાગશે. પરંતુ જો આપ સલમાન ખાન વરરાજા બનશે તેવું વિચારી રહ્યાં છો તો તે આપની એક મોટી ભૂલ છે. હકીકતમાં સલમાનનાં ભાઇ અરબાઝ ખાન પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. અરબાઝ છેલ્લાં કેટલાંક મહીનાઓથી મૉડલ જોર્જિયા એન્ડ્રીયાનીને ડેટ કરી રહેલ છે.
Published at : 20 Aug 2018 07:51 AM (IST)
View More
Advertisement





















