બોલિવૂડ એક્ટ્રસ સારા અલી ખાન અને એક્ટર કાર્તિક આર્યન ઘણીવાર બન્ને સાથે સ્પોટ થતા રહે છે. કાર્તિક અને સારાની જોડીને ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે. એવામાં ગુરુવારે ફરી બન્ને ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. જેની તસવીરો સામે આવી છે.
2/7
ફિલ્મ ‘લવ આજ કલ 2’ વેલેન્ટાઈન ડેના દિવસે રિલીઝ થશે.
3/7
4/7
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. જેની દર્શકોને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. (Photo Credit: Manav Manglani)
5/7
સારા અને કાર્તિક પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે.
6/7
તસ્વીરોમાં આપ જોઈ શકો છો કે બન્ને ખૂબસૂરત અંદાજમાં નજર આવી રહ્યા છે.
7/7
સારા અને કાર્તિક બન્ને હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘લવ આજ કલ 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.