શોધખોળ કરો

‘સાથ નિભાના સાથિયા’ની એક્ટ્રેસ લવી સાસન બની માતા, દિકરાને આપ્યો જન્મ

પોતાની ખુશી વ્યક્ત કરતા એક્ટ્રેસે કહ્યું કે, “રૉયસ અમારા માટે ભગવાનનો સૌથી ખાસ ઉપહાર છે. અમે આ ખુશીને શબ્દોમાં વર્ણવી શકતા નથી. ”

મુંબઈ: ટીવી શો ‘સાથા નિભાના સાથિયા’માં પરિધિ મોદીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી લવી સાસને દિકરાને જન્મ આપ્યો છે. લવીએ 19 ફેબ્રુઆરીએ દિકરાને જન્મ આપ્યો હતો, જેની ખુશખબરી તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. અભિનેત્રીએ પોતાના દિકરાનું નામ રોયસ રાખ્યું છે. પોતાની ખુશી વ્યક્ત કરતા એક્ટ્રેસે કહ્યું કે, “રૉયસ અમારા માટે ભગવાનનો સૌથી ખાસ ઉપહાર છે. અમે આ ખુશીને શબ્દોમાં વર્ણવી શકતા નથી. ”
View this post on Instagram
 
Blessed beyond measure ♥️🙌🏻🧿

A post shared by Lovey Sasan (@loveysasan) on

લવીએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં બેંગલુરુના કૌશિક કૃષ્ણમૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. ખાસ વાત એ છે તેણે લગ્નના ત્રણ મહીના બાદ શીખ રીતિ-રિવાજથી બીજી વખત લગ્ન કર્યા હતા.જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લવી ‘સાથા નિભાના સાથિયા’ સીરિયલમાં પોતાની નકારાત્મક ભૂમિકાના કારણે લોકપ્રિય બની છે.
View this post on Instagram
 
#Repost @koushik_koush with @get_repost ・・・ Captions aren’t suitable to describe this feeling 😎 🧿 🧿

A post shared by Lovey Sasan (@loveysasan) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget