હવે 21 નવેમ્બરે બેંગલોર અને 28 નવેમ્બરે મુંબઈમાં રિસેપ્શન યોજાવાનું છે. મુંબઈ રિસેપ્શનમાં બોલિવૂડના સેલેબ્સ મોટી સંખ્યામાં જોવા મળશે.
5/8
ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીરેના 14-15 નવેમ્બરે ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતા. આ સમારોહને પ્રાઈવેટ રાખવામાં આવ્યો હતો. લગ્નમાં લગભગ 30 લોકો શામેલ થયા હતા.
6/8
જ્યારે રણવીર સિંહે ગોગલ્સ પહેરેલા હતા. વ્હાઈટ કલરના કુર્તા-પાયજામા પર તેણે પ્રિન્ટેડ જેકેટ પહેર્યું હતું. રણવીર પણ આ લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
7/8
એરપોર્ટ પર રણવીર અને દીપિકા બંને વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતાં. દીપિકાએ મંગળસૂત્ર અને ચૂડલો પહેર્યો હતો. આ સાથે જ તેણે ભારે ઈયરરિંગ પહેરી હતી. તેનો આ લૂક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો.
8/8
મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ મુંબઈ એરપોર્ટ પર જ જોવા મળ્યા હતાં. લગ્ન બાદ બંને ભારત પરત ફર્યા હતાં અને હવે રિસેપ્શન માટે બેંગલોર પહોંચ્યા હતાં. જોકે તે પહેલા બન્ને મુંબઈ એરપોર્ટ પર પોઝ આપ્યો હતો. 21 નવેમ્બરે બેંગલુરુમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.