જાહન્વી કપૂર ગુંજન સક્સેનાની બાયોપિકમાં પણ જોવા મળે તેવા સમાચાર વહેતા થયા છે. આ બાયોપિકમાં જાહન્વીનાં લૂકનાં કેટલાક ફોટો વાયરલ થયા હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર જાહન્વી કપૂર શશાંક ખૈતાનની થ્રીલર ફિલ્મમાં વરૂણ ધવન સાથે જોવા મળશે.
6/7
કરણ જોહરે તેની મલ્ટી સ્ટાર ફિલ્મ ‘તખ્ત’માં જાહન્વીને કાસ્ટ કરી છે. ‘તખ્ત’ ફિલ્મ 2020માં રીલીઝ થશે. મુઘલ સામ્રાજ્યનાં સમયની આ ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, અનિલ કપૂર અને ભૂમિ પેડણેકર સાથે જાહન્વી કપૂર જોવા મળશે.
7/7
બોલીવુડ અભિનેત્રી જાહન્વી કપૂર મુંબઈમાં જીમની બહાર સ્પોટ થઈ હતી. જાહન્વીની સુંદર તસવીરો ચાહકોને બહુ જ પસંદ આવી હતી. જાહન્વી કપૂર તેના આગવા અંદાજમાં જોવા મળી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો ‘ધડક’ ફિલ્મથી શાનદાર ડેબ્યૂ કરનાર જાહન્વી કપૂર પોતાના બીજા પ્રોજેક્ટ પર અત્યારે કામ કરી રહી છે.