શોધખોળ કરો

Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી

Christmas Gift Ideas 2024: મોટાભાગની ઓફિસોમાં આ દિવસ સિક્રેટ સાન્ટા બનીને ખાસ રીતે ઉજવવામાં આવે છે

Best Gadgets for Christmas Gift 2025: 25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે લોકો સાન્ટા બનીને પોતાના મિત્રો અને પરિવારજનોને ગિફ્ટ આપે છે. માત્ર ઘરોમાં જ નહીં પરંતુ નાતાલની ઉજવણી ઓફિસ કલ્ચરનો એક ભાગ છે. મોટાભાગની ઓફિસોમાં આ દિવસ સિક્રેટ સાન્ટા બનીને ખાસ રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે જો તમે પણ કોઈના સિક્રેટ સાન્ટા બનીને તેમને ગિફ્ટ આપવા માંગતા હોવ તો અમે તમને ઓછા બજેટમાં શ્રેષ્ઠ ગિફ્ટ આપવામાં મદદ કરી શકીએ છીએ. આજે અમે તમને 2000 રૂપિયાથી ઓછી કિંમતના ટોપ-3 ગેજેટ્સની યાદી જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ક્રિસમસ ગિફ્ટ માટે પસંદ કરી શકો છો.

 Lyne Originals JukeBox 30 સ્પીકર

Jukebox 30 સ્પીકરને તેના 40W આઉટપુટ સાથે શક્તિશાળી અવાજ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સ્પીકર બ્લૂટૂથ વર્ઝન 5.2 ને સપોર્ટ કરે છે અને કોઈપણ પાર્ટીને સારી બનાવવા માટે RGB લાઇટિંગનો સમાવેશ કરે છે. તેમાં વાયર્ડ માઇક, રિમોટ અને USB, TF કાર્ડ અને AUX ઇનપુટના ઓપ્શન મળે છે. તેમાં ટાઇપ-સી ચાર્જિંગ કેબલ ઉપલબ્ધ છે, જેની મદદથી તમે સરળતાથી ચાર્જ કરી શકો છો. તેની કિંમત 1,649 રૂપિયા છે, જેને તમે Lyneની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

Boult 20000 mAh 22.5 W Power Bank

Boultના આ ફાસ્ટ ચાર્જિંગ પાવર બેન્કને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકો છો. તેમાં મલ્ટી ચાર્જિંગ પોર્ટ છે, જેના દ્વારા તમે એક સાથે બે સ્માર્ટફોન ચાર્જ કરી શકો છો. આ પાવરબેન્ક 22.5W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ખાસ વાત એ છે કે તેનું વજન માત્ર 300 ગ્રામ છે. તમે આ કેબલ ફ્લિપકાર્ટ પરથી 1,499 રૂપિયામાં ખરીદી શકો છો.

OnePlus Nord Buds 2r

OnePlus Nord Buds 2r earbuds ક્રિસમસ પર ભેટ આપવા માટે વધુ સારો વિકલ્પ છે. આ બડ્સ 12.4mm ડ્રાઇવર સાથે આવે છે, જેમાં બ્લૂટૂથ 5.3 કનેક્ટિવિટી છે. તેમાં 480 mAh બેટરી છે, જે 38 કલાકનો પ્લે ટાઇમ મળે છે. આ ઇયરબડ્સ ટાઇપ-સી ચાર્જિંગ કેબલ સાથે આવે છે, જે તેને ચાર્જ કરવામાં ખૂબ જ સરળ બનાવે છે. તમે તેને ફ્લિપકાર્ટ પરથી 1,699 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.

Boult CrownR Bluetooth Calling Smartwatch

Boultની આ સ્માર્ટવોચ ખૂબ જ ઓછા બજેટમાં પ્રીમિયમ લુક આપે છે. આ સ્માર્ટ વૉચ રાઉન્ડ ડાયલ સાથે આવે છે, જેમાં ઝિંક એલોય મેટાલિક ફ્રેમ હોય છે. તે ડસ્ટ રેજિસ્ટેન્ટ માટે IP67 રેટેડ છે અને તેમાં સ્માર્ટ નોટિફિકેશન, સેડેન્ટરી વોટર ઇનટેક રિમાઇન્ડર અને વોઇસ આસિસ્ટન્સ જેવા ફિચર્સ છે. તમે આ સ્માર્ટવોચ ફ્લિપકાર્ટ પરથી 1,899 રૂપિયામાં ખરીદી શકો છો.

Smartphones: 2025માં ધમાકો મચાવવા આવી રહ્યા છે આ 5 ધાંસુ સ્માર્ટફોન,લીસ્ટમાં Appleનો સસ્તો iPhone પણ છે સામેલ

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Embed widget