શોધખોળ કરો

પ્રિયા પ્રકાશ વારિયરની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય, આવી રીતે કરી મસ્તી

1/7
પ્રિયાના વિડીયોની ક્લિપ વાયરલ થયા બાદ પ્રિયાની ફેન ફોલોઈંગ વધી ગઈ છે. એક જ દિવસમાં પ્રિયાના ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફેંસ બની ગયા છે. ઇન્સ્ટાગ્રામ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયાએ બોલિવુડની બધી એક્ટ્રેસીઝને પાછળ છોડી હોલિવુડની હિરોઈનને ટક્કર આપી રહી છે.

2/7
પ્રિયા પ્રકાશ મલયાલી ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ થી ડેબ્યુ કરી રહી છે. ન્યૂ ઇન્ટરનેટ સેન્સેશન બનેલ પ્રિયા પ્રકાશ વારિયરે પ્રથમ દિવસે એક એવો રેકોર્ડ બનાવી લીધો છે જે આજ સુધી કોઈ બોલિવુડ સેલીબ્રીટીઝે બનાવ્યો નથી.

3/7
હવે લોકોના મનમાં એક જ પ્રશ્ન થઇ રહ્યો છે કે, આ સુંદર યુવતી કોણ છે? આ યુવતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર છે. 18 વર્ષની પ્રિયા વારિયર કેરલની રહેવાસી છે. પ્રિયા અત્યારે ત્રિશુલના વિમલા કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરી રહી છે.

4/7
પ્રિયાની આગામી ફિલ્મ ‘ઓરું અદાર લવ’ નું સોંગ ‘માનિકા મલયારા પૂવી’ લોન્ચ કરવામાં આવ્યું છે જે આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. પ્રિયા પ્રકાશના આ સોંગને 4 લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યું છે.

5/7
થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર પ્રિયા પ્રકાશ વારિયર ખૂબ ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયાથી પ્રિયા પ્રકાશ રાતોરાત ફેમસ થઈને એક સેલિબ્રિટી બની ગઈ છે. પ્રિયાએ ફક્ત ફેસના એક્સપ્રેશન અને આંખના ઈશારાથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતાં.

6/7
ચાહકો પ્રિયાને આ બાળક વિશે પૂછી રહ્યા છે કે તે કોણ છે? ઈન્ટરનેટ પર છવાયેલ પ્રિયા પ્રકાશનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પ્રિયાએ આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જેના પર અત્યાર સુધી 807,849 લાઈક્સ આવી ચૂકી છે.

7/7
મુંબઈ: રાતોરાત આંખ મારી રહેલ ક્લિપથી ફેમસ થયેલ પ્રિયા પ્રકાશ વારિયર ચર્ચામાં આવી હતી જ્યારે હાલ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ પોતાની તસવીરોથી ફરી એકવાર ચર્ચામાં આવી છે. પ્રિયા પ્રકાશે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેર કર્યા હતા. આ ફોટોઝ પર થોડા જ કલાકમાં લાખો લાઈક્સ અને કમેન્ટ્સ આવી ગઈ હતી. ફોટામાં તેણે એક બાળકને ગોદમાં લીધો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Embed widget