શોધખોળ કરો

જાહેરમાં દીપિકા પાદૂકોણના સેન્ડલ પતિ રણવીર સિંહે કેમ હાથમાં પકડી લીધા, કારણ જાણીને ચોંકી જશો

દીપિકા સફેદ ફ્લોરલ સાડીમાં આગળ ચાલતી જોવા મળે છે અને પ્રેમાળ તથા કેરિંગ પતિ રણવીર પાછળ ચાલી રહ્યો છે. તેણે હાથમાં દીપિકાના સેન્ડલ પકડ્યા છે.

મુંબઈ: બોલિવુડમાં ગયા વર્ષે ઘણાં કપલ્સના લગ્ન થયા પરંતુ દીપિકા પાદૂકોણ અને રણવીરસિંહ વચ્ચે જેવો પ્રેમ જોવા મળે છે તેવો ભાગ્યે જ કોઈ કપલ વચ્ચે જોવા મળે છે. બંનેનું જાહેરમાં વર્તન જ જણાવે છે કે, દીપિકા અને રણવીર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. તાજેતરમાં જ આનંદ આહુજા સોનમના શૂઝની દોરી બાંધી આપતો હોય તેવો ફોટો વાયરલ થયો હતો. રણવીરે પણ તેની પત્ની દીપિકા માટે કંઈક આવું જ કર્યું છે. જાહેરમાં દીપિકા પાદૂકોણના સેન્ડલ પતિ રણવીર સિંહે કેમ હાથમાં પકડી લીધા, કારણ જાણીને ચોંકી જશો દીપિકા પાદૂકોણ અને રણવીરસિંહ તાજેતરમાં મુંબઈમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. આ સેલિબ્રેશનના ઘણાં વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પરંતુ તેમાંથી એક ફોટોએ લોકોનું ખાસ ધ્યાન ખેચ્યું છે. જાહેરમાં દીપિકા પાદૂકોણના સેન્ડલ પતિ રણવીર સિંહે કેમ હાથમાં પકડી લીધા, કારણ જાણીને ચોંકી જશો દીપિકા સફેદ ફ્લોરલ સાડીમાં આગળ ચાલતી જોવા મળે છે અને પ્રેમાળ તથા કેરિંગ પતિ રણવીર પાછળ ચાલી રહ્યો છે. તેણે હાથમાં દીપિકાના સેન્ડલ પકડ્યા છે. જાહેરમાં દીપિકા પાદૂકોણના સેન્ડલ પતિ રણવીર સિંહે કેમ હાથમાં પકડી લીધા, કારણ જાણીને ચોંકી જશો ફોટોઝ પરથી લાગે છે કે, મંડપ નજીક કોઈ દેવતાની મૂર્તિ હતી અને એટલે જ દીપિકાએ પોતાના સેન્ડલ કાઢી નાંખ્યા હતા. તેણે સાડી પહેરી હતી એટલે તેના માટે હાથમાં સેન્ડલ લઈને ક્રાઉડમાં ચાલવું મુશ્કેલ હતું એટલે રણવીરે તેના સેન્ડલ પકડીને મદદ કરી હતી.
View this post on Instagram
 
Caption This 👠 . . . . . . . . #namitawedsmihir . . . . . . . . . . . . . . . . #deepikapadukone#ranveersingh#deepveer#virushka#nickyanka#ileanadcruz#sonakshisinha#parineetichopra#shahidkapoor#kareenakapoor#aishwaryarai#ranbirkapoor#salmankhan#shahrukhkhan#varundhawan#hrithikroshan#priyankachopra#kritisanon#aamirkhan#urvashirautela#katrinakaif#dishapatani#shraddhakapoor#aliabhatt#saraalikhan#madhuridixit#jacquelinefernandez#bollywood#bollywoodactress

A post shared by DEEPIKA PADUKONE FANCLUB (@magicaldeepikapadukone) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget