મૌનીએ વર્ષ 2007માં આવેલી ફેમસ ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ દ્વારા કરિયરની શરૂઆત કરી હતી.
5/7
મૌની રોય થોડા દિવસો પહેલા રજૂ થયેલી અક્ષયકુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
6/7
આ દરમિયાન તે અલગ-અલગ પોઝમાં ફોટો પડાવતી જોઈ શકાય છે. મૌની હાલ ટીવી સીરિયર નાગિન 3માં એક્ટિંગ કરી રહી છે.
7/7
મુંબઈઃ તાજેતરમાં જ મૌની રોયે એફબીબી ઈન્ડિયા માટે રેમ્પવોક કર્યું હતું. જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક્ટ્રેસ તસવીરમાં વ્હાઇટ ડ્રેસમાં નજરે પડી રહી છે.