શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

New Film Announcement: શાહરુખ ખાને પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી, નામ અને રિલીઝની તારીખ પણ જણાવી

બોલીવુડ સ્ટાર શાહરુખ ખાને ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દુરી બનાવી રાખી છે. હવે શાહરુખ મોટા પડદા પર પરત ફરવા જઈ રહ્યો છે.

બોલીવુડ સ્ટાર શાહરુખ ખાને ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દુરી બનાવી રાખી છે. હવે શાહરુખ મોટા પડદા પર પરત ફરવા જઈ રહ્યો છે. શાહરુખે થોડા સમય પહેલાં પોતાની આવનારી ફિલ્મ પઠાનનું ટીઝર રિલીઝ કરીને ફિલ્મની તારીખ જાહેર કરી હતી. હવે શાહરુખે પોતાની વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. શાહરુખની આ ફિલ્મ રાજકુમાર હિરાની સાથે આવશે. શાહરુખે સોશિયલ મીડિયા પર પોતાની નવી ફિલ્મ 'ડંકી'નું એલાન કર્યું છે.

શાહરુખ ખાને ટ્વીટ કરીને સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે રાજકુમાર હિરાની સાથે વાત કરતો નજર આવે છે. શાહરુખે લખ્યું કે, ડિયર રાજકુમાર હિરાની સર, તમે તો મારા સાંતા ક્લોઝ નિકળ્યા. તમે શરુ કરો હું ટાઈમ પર પહોંચી જઈશ. હું તો સેટ ઉપર જ રહેવા લાગીશ. આખરે તમારી સાથે કામ કરવા માટે હું ઉત્સાહીત છું. તમારા બધા માટે 22 ડિસેમ્બર 2023ના રોજ ડંકી લઈને આવી રહ્યો છું. 

વીડિયોમાં કહી આ વાતઃ
વીડિયોમાં શાહરુખ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મોના પોસ્ટર જોતાં કહે છે કે, વાહ શું ફિલ્મો છે. આ પછી રાજકુમાર હિરાની આવે છે અને કહે છે કે, શું જોઈ રહ્યા છો શાહરુખ. શાહરુખ બોલે છે કંઈ નહી સર. સંજુમાં રણબીર કપૂર, પીકે તરીકે આમિર, મુન્નાભાઈ તરીકે સંજુ બાબા. વાહ સર અદ્ભુત સર. સાહેબ મારા માટે પણ આવું કંઈ છે? આના પર રાજકુમાર કહે છે કે મારી પાસે સ્ક્રિપ્ટ છે. સ્ક્રિપ્ટ વિશે પૂછતાં શાહરૂખ કહે છે કે શું તે કોમેડી છે? ઈમોશન્સ છે? તે રોમાંસ છે? આના પર રાજકુમાર શાહરુખને કહે છે કે, તે પોતાનો સિગ્નેચર પોઝ ના કરે. તે પછી શાહરુખ રાજકુમારને ફિલ્મનું ટાઇટલ પૂછે છે. ત્યારે રાજકુમાર કહે છે, ડંકી. જો કે, શાહરૂખ ડોંકી સમજે છે. છેલ્લે શાહરુખ કહે છે કે, ડંકી બનાવો કે ડોંકી મને લઈલો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો

General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp AsmitaJain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp AsmitaJain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
General Knowledge: એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો PAKની કઈ સેના કરશે ભારતના વિદેશમંત્રીની સુરક્ષા
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11
IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Shardiya Navratri 2024 Day 4: આજે શારદીય નવરાત્રીનો ચોથો દિવસ, જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

Embed widget