શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગ્લેમરસ અંદાજમાં શાહિદ કપૂર સાથે Lakme Fashion Weekમાં પહોંચી મીરા રાજપૂત, સૌ કોઈ જોતા જ રહી ગયા !
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/25115224/mira-and-shahid-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![‘કબીર સિંહ’ શાહિદ માટે કેરિયરની સૌથી સફળ ફિલ્મ બનીને ઉભરી છે. જેની સફળતાનો લુત્ફ શાહિદ ઉઠાવી રહ્યો છે. (તસવીરો-માનવમંગલાની)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/25115224/mira-and-shahid-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘કબીર સિંહ’ શાહિદ માટે કેરિયરની સૌથી સફળ ફિલ્મ બનીને ઉભરી છે. જેની સફળતાનો લુત્ફ શાહિદ ઉઠાવી રહ્યો છે. (તસવીરો-માનવમંગલાની)
2/5
![આ દરમિયાન શાહિદ કપૂર ડિઝાઈનર ડ્રેસમાં નજર આવ્યા હતા, જ્યારે મીરા પણ ખૂબજ સ્ટાઈલિસ્ટ ડ્રેસમાં નજર આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/25115219/mira-and-shahid-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન શાહિદ કપૂર ડિઝાઈનર ડ્રેસમાં નજર આવ્યા હતા, જ્યારે મીરા પણ ખૂબજ સ્ટાઈલિસ્ટ ડ્રેસમાં નજર આવી હતી.
3/5
![ઉલ્લેખનીય છે કે હાલમાં જ રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહે બોક્સ ઓફિર ધમાલ મચાવી દીધો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/25115213/mira-and-shahid-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે હાલમાં જ રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહે બોક્સ ઓફિર ધમાલ મચાવી દીધો હતો.
4/5
![લેક્મે ફેશન વીકમાં મીરા ખૂબજ બોલ્ડ અંદાજમાં શાહિદ કપૂરના હાથમાં હાથ નાખીને પહોંચી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/25115207/mira-and-shahid-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લેક્મે ફેશન વીકમાં મીરા ખૂબજ બોલ્ડ અંદાજમાં શાહિદ કપૂરના હાથમાં હાથ નાખીને પહોંચી હતી.
5/5
![બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર હાલ ચર્ચામાં છે. મીરા પતિ શાહિદ સાથે શનિવારે લેક્મે ફેશન વીક 2019માં પહોંચી હતી. જ્યાં તેના ગ્લેમરસ અંદાજને જોઈએ સૌ કોઈ જોતાં જ રહી ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/25115202/mira-and-shahid-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર હાલ ચર્ચામાં છે. મીરા પતિ શાહિદ સાથે શનિવારે લેક્મે ફેશન વીક 2019માં પહોંચી હતી. જ્યાં તેના ગ્લેમરસ અંદાજને જોઈએ સૌ કોઈ જોતાં જ રહી ગયા હતા.
Published at : 25 Aug 2019 11:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)