શોધખોળ કરો

કોલેજના પહેલા જ દિવસે શોર્ટ્સ પહેરીને પહોંચી બોલિવૂડના આ અભિનેતાની પુત્રી? જાણો કોણ છે?

વીડિયોમાં સુહાના બ્લુ ડેનિમ શોર્ટ્સ અને વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળી હતી. 28 જૂને સુહાના ગ્રેજ્યુએટ થઈ હતી. તેણે લંડનની આર્ડિંગલી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

મુંબઈ: બોલિવૂડ અભિનેતા શાહરૂખની પુત્રી સુહાના ખાને એક્ટિંગ શીખવા માટે ન્યુયોર્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે. સુહાનાના કોલેજના પહેલા દિવસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો તેની માતા ગૌરી ખાને જ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં સુહાના આત્મવિશ્વાસ સાથે સીડીઓ ચડતી જોવા મળી હતી. વીડિયોમાં સુહાના બ્લુ ડેનિમ શોર્ટ્સ અને વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળી હતી. 28 જૂને સુહાના ગ્રેજ્યુએટ થઈ હતી. તેણે લંડનની આર્ડિંગલી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ગ્રેજ્યુએશન બાદ તે પાર્ટીમાં એન્જોય કરતી જોવા મળી હતી. શાહરૂખે ટ્વીટર પર સુહાના ગ્રેજ્યુએટ થવાની જાણકારી શેર કરી હતી. કોલેજના પહેલા જ દિવસે શોર્ટ્સ પહેરીને પહોંચી બોલિવૂડના આ અભિનેતાની પુત્રી? જાણો કોણ છે? શાહરુખે ટ્વીટર પર લખ્યું હતું, સ્કૂલ ભલે પૂરી થઈ જાય જીવનમાં ભણતર ક્યારેય પૂરુ ન થવું જોઈએ. હંમેશા કંઈને કંઈ શીખતા રહેવુ જોઈએ. સુહાનાની ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગૌરી ખાન પણ પહોંચી હતી. સેરેમનીમાં સુહાનાને રસેલ કપ આપવામાં આવ્યો હતો.
શાહરૂખની પુત્રી એક્ટિંગ ક્ષેત્રે જ પોતાનું નામ બનાવા માંગે છે. શાહરૂખે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે સુહાનાને ઓનસ્ક્રીન જોવા માટે ઉત્સાહિત છે. સુહાનાએ એક શોર્ટ ફિલ્મ કરી છ જેનું નામ છે- ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ. આ ફિલ્મ સુહાનાનો એક ક્લાસમેટ જ બનાવી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!

Embed widget