શોધખોળ કરો
Advertisement
શેફાલી જરીવાલાની તસવીર વાયરલ થયા બાદ પ્રેગ્નેન્સી પર તોડ્યું મૌન, કર્યો આ ખુલાસો
શેફાલી હાલમાં જ વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 13માં જોવા મળી હતી.
મુંબઈઃ એક્ટ્રેસ-ડાન્સર શેફાલી જરીવાલાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે, જેને જોઈને લોકોએ એ વાતની અટકળો લગાવાવનું શરૂ કરી દીધું છે કે શેફાલી માતા બનવાની છે.
શેફાલીએ મંગળવારે ઇન્સ્ટાગ્રમ પર પોતાના પતિ પરાગ ત્યાગી સાથે પોતાની એક તસવીર શેર કરી. તેમાં તે પોતાના બેબી બમ્પની સથે જોવા મળી રહી છે, જેના કારણે તેના ફેન્સ એ વાતની અટકળો લગાવી રહ્યા છે કે કદાચ તે પ્રેગ્નેન્ટ છે.
લોકોએ આ મુદ્દે તેને સવાલ પૂછવાનું પણ શરૂ કરી દીધા. એક યૂઝરે લખ્યું- શું તમે પ્રેગ્નેન્ટ છો? આ કમેન્ટ્સ પર પોાની પ્રતિક્રિયા આપતા શેફાલીએ કહ્યું કે, તેણે માત્ર વધારે ભોજન લઈ લીધું હતું.
શેફાલી હાલમાં જ વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 13માં જોવા મળી હતી. ઘરમાં રહેવા દરમિયાન તેણે અસીમ રિયાજ સહિત અન્ય પ્રતિસ્પર્ધી સાથે પોતાની લડાઈને કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement