શોધખોળ કરો

સલમાન ખાનના બોડીગાર્ડ ‘શેરા’ની રાજનીતિમાં એન્ટ્રી, આ પાર્ટીમાં થયો સામેલ

શુક્રવારે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરેની હાજરીમાં શેરા સામેલ થયો છે.

મુંબઈઃ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે શનિવારે અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ પળોમાં રાજકીય પાર્ટીઓ વોટર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે સંપૂર્ણ જોર અજમાવી રહી છે. ત્યારે બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા શિવસેનામાં શામેલ થઈ ગયો. શુક્રવારે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરેની હાજરીમાં શેરા સામેલ થયો છે. શિવસેનાએ તેના ઓફિશિયલી ટ્વિટર પર જાહેરાત કરી છે. ટ્વિટર પર મરાઠી ભાષામાં લખ્યું છે. શેરાનું રિયલ નામ ગુરમીત સિંહ જોલી છે. શેરા એભિનેતા સલમાન ખાનનો મુખ્ય બોડીગાર્ડ છે. પોસ્ટ કરવામાં આવેલ તસવીરમાં જોઈ શકાય છે કે શેરાએ ભગવા રંગનો ખેસ ધારણ કર્યો છે. આ સાથે જ તેના હાથમાં તલવાર છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. શેરાને પાછલા 22 વર્ષોથી સલમાનનો સૌથી ભરોસાપાત્ર બોડીગાર્ડ મનાય છે. તેનું અસલી નામ ગુરમીત સિંહ જોલી છે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના દિવસે વિધાનસભાની ચૂંટણી છે. 24 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. 288 સભ્યો વાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો મુકાબલો સત્તાધારી બીજેપી-શિવસેના ગઠબંધન અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન વચ્ચે. 124 સીટ પર શિવસેના અને બાકી 164 સીટો પર બીજેપી અને તેનું સહયોગી દલના ઉમેદવાર મેદાનમાં છે. મહારાષ્ટ્રમાં લગભગ 8.94 કરોડ મતદાતા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'

Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત

Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 

Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા

Embed widget