ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર નથી કે શિલ્પા સોશ્યલ મીડિય પર ટ્રૉલ થઇ હોય અગાઉ પણ માછલી ખાતા પોતાની એક તસવીર પણ ટ્રૉલ થઇ હતી.
4/6
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એકવાર ફરી પોતાની ફેશન સેન્સને લઇને સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ છે, ખરેખરમાં શિલ્પા પોતાની એક જુની તસવીરને લઇને ટ્રૉલ થઇ છે, જે આજકાલ સોશ્યલ મીડિયા પર દેખાઇ રહી છે.
5/6
કોઇએ કહ્યું મેડમ તમે પેન્ટ પહેરવાનું ભુલી ગયા છો, તો વળી કોઇએ આ ડ્રેસની સરખાણમી સલવાર કમીજ સાથે કરી છે. લોકોએ શિલ્પાના પેન્ટ ના પહેવાની ખુંબ મજાક ઉડાવી છે. લોકોએ ખરાબ કૉમેન્ટ કરીને શિલ્પાને ટ્રૉલ કરી છે.
6/6
આ તસવીરમાં શિલ્પા શેટ્ટી અને તેનું પુત્ર વિયાન દેખાઇ રહ્યો છે. આ તસવીરમાં શિલ્પા શેટ્ટી એક શોર્ટ અને સ્લિટ ડ્રેસમાં દેખાઇ રહી છે, જેને લઇને સોશ્યલ મીડિયા પર લોકો શિલ્પા શેટ્ટીને લોકો ટ્રૉલ કરી રહ્યાં છે. લોકોએ આ તસવીર પર ખરાબ કૉમેન્ટ કરવાની પણ શરૂ કરી દીધી છે.