શોધખોળ કરો

'યે રિશ્તા' ફેમ Shivangi Joshiને થયું કિડનીમાં ઈન્ફેક્શન, હોસ્પિટલમાં દાખલ એક્ટ્રેસે સ્વાસ્થ્ય વિશે આપ્યું અપડેટ

Shivangi Joshi Health Update: ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીને કિડનીમાં ઈન્ફેક્શન થયું છે. અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની હેલ્થ અપડેટ આપી છે.

Shivangi Joshi Kidney Infection: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની નાયરા ઉર્ફે શિવાંગી જોશીના ચાહકોની કોઈ કમી નથી. તેના ચાહકો શિવાંગીને ખૂબ જ પ્રેમ કરે છેપરંતુ આ દિવસોમાં લોકો અભિનેત્રીની હેલ્થ અપડેટ જાણીને દુઃખી છે. શિવાંગીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

શિવાંગીને કિડનીમાં ઈન્ફેક્શન છે

શિવાંગી જોશી કિડનીના ઈન્ફેક્શનથી પીડિત છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા તેના સ્વાસ્થ્ય અપડેટ્સ આપ્યા છે. ફોટોમાં શિવાંગી ઓકે સાઇન આપીને તેના સ્વાસ્થ્ય વિશે સંકેત આપી રહી છે. હોસ્પિટલના બેડ પર સુતી વખતે શિવાંગી હસતી જોવા મળી રહી છે.

શિવાંગીનું સ્વાસ્થ્ય અપડેટ

શિવાંગીએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “બધાને હાયમને છેલ્લા કેટલાક દિવસોથી કિડનીમાં ચેપ છેપરંતુ હું તમને જણાવવા માંગુ છું કે મારા પરિવારમિત્રોડૉક્ટર્સહોસ્પિટલ સ્ટાફ અને ભગવાનની કૃપાથી મને હવે સારું છે. અને હું સારું ફિલ કરી રહી છું. આ પરિસ્થિતિ તમને યાદ અપાવે છે કે તમારે તમારા શરીરમન અને આત્માની કાળજી લેવી પડશે અને સૌથી અગત્યનું તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. તમને બધાને ખૂબ જ પ્રેમ, હું ટૂંક સમયમાં પાછી ફરીશ. તમને ઘણો પ્રેમ

View this post on Instagram
 
A post shared by शिवांगी जोशी (@shivangijoshi18)

શિવાંગી જોશી વર્કફ્રન્ટ

'યે રિશ્તાપછી 'બાલિકા વધૂ 2અને 'ખતરોં કે ખિલાડી 12'માં જોવા મળેલી શિવાંગી જોશી 'બેકાબૂ'માં જોવા મળશે. આ શોમાં તેની સાથે ઈશા સિંહશાલિન ભનોત અને મોનાલિસા પણ લીડ રોલમાં છે. આ શો 18 માર્ચ 2023ના રોજ કલર્સ પર પ્રસારિત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ

Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી

Embed widget