શોધખોળ કરો
Advertisement
તૈમૂર અલી ખાનની બહેન ઇનાયાને કરવું પડ્યું ઘરનું કામ, બનાવી ગોળ-ગોળ રોટલી, જુઓ વીડિયો
સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર તેમની દીકરીનો વીડિયો પોસ્ટ કર્યો છે.વીડિયોમાં ઇનાયા ગોળ-ગોળ રોટલી બનાવી રહી છે.
બોલિવૂડનો સૌથી ક્યૂટ સ્ટાર કિડસ સોહા અલી ખાન અને કૃણાલની દીકરી ઇયાના છે. તેને ફેન્સનો સૌથી વધુ પ્રેમ મળ્યો છે. ઇનાયા જ્યારે તેને પેરેન્ટ સાથે બજારમાં કે બહાર સ્પોટ થાય છે. તો તેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જોરશોરથી વાયરલ થાય છે. સોહા તેમની દીકરીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. સોહાએ ઇનાયાનો રોટલી બનાવતો વીડિયો શેર કર્યો છે.
સોહાએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પાલતુ ડોગીનો પણ વીડિયો શેર કર્યો છે.આ પાલતૂ કૂતરા પાસે ઇનાયા ફર્સ પર બેઠેલી જોવા મળે છે અને તે રોટલી બનાવી રહી છે. ઇનાયા રોટીને ગોળ કરવા માટે તેના પર લોટ લગાવે છે અને રોટલીને ગોળ બનાવવાની ટ્રાય કરી રહી છે. આ સાથે વીડિયોમાં પાલતુ કૂતરો પણ જોવા મળી રહ્યો છે.View this post on Instagram
સોહાઅલી ખાને આ વીડિયોને પોસ્ટ કરતા લખ્યું કે, ‘ તુમ મેરી સબ્જી કી ચપાતી હો,’ આ વીડિયોને થોડા કલાક પહેલા જ શેર કરાયો હતો. અત્યાર સુધીમાં તેને 8 લાખ લોકો જોઇ ચૂક્યા છે. ફેન્સ ઇનાયાની કયૂટ અંદાજની પ્રશંસા કરી રહ્યાં છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement