શોધખોળ કરો
કિમો થેરાપી બાદ સોનાલી બેન્દ્રે આ વસ્તુથી ડરી ગઈ હતી, શેર કર્યા કડવા અનુભવ
1/3

એક્ટ્રેસે વધુમાં પોતાના આગામી પુસ્તક વિશે લખ્યું કે, આગામી પુસ્તક જે હું વાંચવા જઇ રહી છું તે તેવા શહેર સાથે સંબંધિત છે જ્યાં હું હાલ છું. પુસ્તકનું નામ અ લિટલ લાઇફ છે જેને @hanyayanagihara એ લખ્યું છે. આ પુસ્તકને અનેક અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આ સ્ટોરી મિત્રતા અને અભિલાષાની છે. અત્યારસુધી આપણે ફિમેલ ફ્રેન્ડશિપ વિશે વાંચ્યું છે પરંતુ હવે પુરુષોની મિત્રતા વિશે વાંચવા જઇ રહી છું. આ ખૂબ જ મજેદાર હશે. હું આ પુસ્તક વાંચવા માટે આતુર છું. આશા છે કે તમને પણ મારી સાથે આ પુસ્તક વાંચશો.
2/3

સોનાલીએ લખ્યું કે, નવા પુસ્તક વિશે જણાવવાનો સમય આવી ગયો છે. તેની પહેલા જે પુસ્તક હું વાચી રહી હતી તેને પૂરી કરવામાં મને વધારે સમય લાગ્યો કારણ કે કીમો બાદ મારી દ્રષ્ટિ પર પણ તેની અસર થઇ હતી અને હું જોવામાં થતી મુશ્કલીના કારણે ગભરાઇ ગઇ હતી. જો કે હવે બધું ઠીક થઇ ગયું છે.
Published at : 03 Nov 2018 12:57 PM (IST)
View More





















