Bollywood actor Sonam Kapoor during Sansui Colors Stardust Awards 2017, in Mumbai, India on December 19, 2016. (Sanket Shinde/ SOLARIS IMAGES)
2/7
3/7
Bollywood actor Jacqueline Fernandez during Sansui Colors Stardust Awards 2017, in Mumbai, India on December 19, 2016. (Sanket Shinde/ SOLARIS IMAGES)
4/7
5/7
સોનમ કપૂર ફેશનિસ્ટાની ઈમેજ ધરાવે છે. તેણે ઈરિંગ્સ સિવાય કોઈ એસેસરીઝ પહેરી નહોતી. તેણે એક ક્લિન હેરસ્ટાઈલ સાથે ટીઆરા પહેર્યો હતો
6/7
જ્યારે જેકલિને પણ આવો જ ડ્રેસ પહેર્યો હતો. તેના ડ્રેસમાં પિટ સ્લિવ હતી. જેકલિને પણ વધારે એસેસરીઝ પહેરી નહોતી.
7/7
સ્ટાર ડસ્ટ અવોર્ડમાં બોલીવુડના કેટલાય સ્ટાર્સ પહોંચ્યા હતા. જેમાં ખાસ ધ્યાન ખેંચ્યુ હતું સોનમ કપૂર અને જેકલિન ફર્નાન્ડિસે. તે બંનેએ એક સરખો જ લાગે તેવો ડ્રેસ પહેર્યો હતો. બંનેએ ગ્રે નેટ સાથે એમ્બ્રોઈડરી સાથે બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો.