ઈરફાન ખાનના મોતને લઈ સચિન-કોહલી સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શું કહ્યું ? જાણો વિગતે
ઈરફાનના મોતના સમાચારને લઈ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું, ઈરફાન ખાનના મોતના સમાચાર સાંભળી દુઃખ થયું. તે મારા ફેવરિટ એક્ટર પૈકીનો એક હતો.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, ઈરફાન ખાનના મોતના સમાચાર સાંભળીને દુઃખ થયું. એક શાનદાર ટેલેન્ટ હતી અને તેની એક્ટિંગ દ્વારા દરેકના હૃદય જીત્યા હતા. પ્રભુ તેના આત્માને શાંતિ આપે.Sad to hear the news of #IrrfanKhan passing away. He was one of my favorites & I’ve watched almost all his films, the last one being Angrezi Medium. Acting came so effortlessly to him, he was just terrific. May his soul Rest In Peace. 🙏🏼 Condolences to his loved ones. ☹️ pic.twitter.com/gaLHCTSbUh
— Sachin Tendulkar (@sachin_rt) April 29, 2020
Saddened to hear about the passing of Irrfan Khan. What a phenomenal talent and dearly touched everyone's heart with his versatility. May god give peace to his soul 🙏
— Virat Kohli (@imVkohli) April 29, 2020
ઈરફાન ખાનના મોતને લઈ સુરેશ રૈનાએ કરેલું ટ્વિટSaddened to hear about #IrrfanKhan’s demise. My heartfelt condolences to his family. One of my favourite actors, gone too soon. His work will live on forever. RIP, Irrfan. pic.twitter.com/nEbbiPfEu7
— Mohammad Kaif (@MohammadKaif) April 29, 2020
ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને ઈરફાન ખાનના મોતને લઈ કરેલું ટ્વિટExtremely saddened to hear about the demise of #IrfanKhan. He was truly an actor with immense talent & high caliber. He will be missed badly. My heartfelt condolences to the family. #ripirfankhan pic.twitter.com/kXe7FfNvuP
— Suresh Raina🇮🇳 (@ImRaina) April 29, 2020
અનિલ કુંબલેએ ટ્વિટ કરીને ઈરફાનને આપી શ્રદ્ધાજંલિR.I.P @irrfank Ji. Always enjoyed your amazing work and your mind-blowing skills as an actor and artist. Sincere condolences and prayers for the family. 🙏 pic.twitter.com/dh6QdDs9nh
— Shikhar Dhawan (@SDhawan25) April 29, 2020
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈરફાન ખાનના મોતને લઈ કરેલું ટ્વિટSaddened to hear the passing away of #IrrfanKhan. A wonderful actor. Gone too soon. My heartfelt condolences to his family and friends.
— Anil Kumble (@anilkumble1074) April 29, 2020
Saddened to hear the passing away of #IrfanKhan. Condolences to the entire family. An actor of great caliber! You will be cherished by us until eternity. RIP. pic.twitter.com/wLTWUz8w6Z
— Mohammad Shami (@MdShami11) April 29, 2020