શોધખોળ કરો
jacqueline fernandez: એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે બ્લેક લૂકમાં કરાવ્યું કાતિલ ફોટોશૂટ, જુઓ તસવીરો
jacqueline fernandez: એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે બ્લેક લૂકમાં કરાવ્યું કાતિલ ફોટોશૂટ, જુઓ તસવીરો

જેકલીન ફર્નાન્ડિસ
1/6

Jacqueliene Fernandez Black Dress: જેકલીન ફર્નાન્ડિસના નવા ફોટા જોયા બાદ લોકો તેના ખૂબ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. જેકલીન ફર્નાન્ડિસની નવી તસવીરો વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
2/6

જેકલીન બ્લેક લૂકમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ નવા ફોટોશૂટમાં કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
3/6

જેકલીન ના ફેન્સ પણ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે. ફેન્સ જેકલીનની આ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
4/6

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ હંમેશા તેના સ્ટાઇલિશ અને આકર્ષક લૂક માટે જાણીતી છે.
5/6

અભિનેત્રી જેકલીનની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થવા લાગે છે. જેકલીન દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સ પણ તેના દરેક લૂકને પસંદ કરે છે.
6/6

(તમામ તસવીરો જેકલીન-ઈન્સ્ટાગ્રામ)
Published at : 26 Jan 2025 08:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ઓટો
ગાંધીનગર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
