શોધખોળ કરો

ટોપલેસ થનારી એક્ટ્રેસે પોતાની સાથે સ્ટુડિયોમાં વારંવાર સેક્સ માણનારા ટોચના નિર્માતાના પુત્રનું નામ કર્યું જાહેર, જાણો કોણ છે આ નબિરો?

1/10
 પોલીસે શ્રી રેડ્ડીના આ રીતે સાર્વજનિક જગ્યા પર કપડા ઉતાર્યા બાદ ભારતીય દંડ સંહિતીની કલમ 294 (કોઈપણ સાર્વજનિક સ્થળ પર અશ્લીલ કૃત્યો) અંતર્ગત કેસ નોંધ્યો હતો. શ્રી રેડ્ડીનું કહેવું છે કે, કાસ્ટિંગ કાઉચનો વિરોધ કરવાને કારણે તેની મૂવી આર્ટિસ્ટ એસોસિએસન (એમએએ)ની સભ્યતા રદ્દ કરવામાં આવી છે.

2/10
 શ્રી રેડ્ડીએ જણાવ્યું કે, સ્ટૂડિયોનો ઉપયોગ સામાન્ય રીતે અભિનેત્રીઓના શોષણ કરવા માટે થતો હતો. શ્રી રેડ્ડીએ આગળ જણાવ્યું, સેક્સ માટે સ્ટૂડિયો સૌથી સુરક્ષિત જગ્યા હોય છે. મોટા ડાયરેક્ટર, નિર્માતા અને અભિનેતા તેને જાતીય શોષણના અડ્ડા તરીકે ઉપયોગ કરે છે. તે રેડ લાઈટ એરિયા જેવું હોય છે. તે સૌથી સુરક્ષિત જગ્યા હોય છે કારણ કે ત્યાં કોઈપણ અંદર નહીં આવે, પોલીસ પણ ચેક નહીં કરે અને સરકાર તેને મોટો મુદ્દો માનીને વાત પણ નથી કરી રહી.

3/10
 આ પહેલા શ્રી રેડ્ડીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, સરકાર સ્ટૂડિયો શા માટે આપી રહી છે? શ્રી રેડ્ડીએ આગળ જણાવ્યું, તે મને સ્ટૂડિયોમાં લઈ જતો હતો અને મારી સાથે સેક્સ કરતો હતો. તે તેલુગૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરનાર એક ટોચના નિર્માતાનો દીકરો છે. તે મને સેક્સ માટે દબાણ કરતો હતો. તે મને સ્ટૂડિયો આવવા માટે કહેતો હતો અને હું કહેતી હતી કે હું માત્ર વાત કરવા આવીશ, કોઈ સેક્સુઅલ એક્ટ માટે નહીં. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તે મારા પર સેક્સ માટે દબાણ કરતો હતો.

4/10
5/10
6/10
7/10
 જણાવીએ કે, શ્રી રેડ્ડીએ શનિવાર (7 એપ્રિલ)ના રોજ કાસ્ટિંગ કાઉચને લઈને મીડિયાની હાજરીમાં તેલુગૂ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સની બહાર કપડા ઉતારીને પ્રદર્શન કર્યું હતું. રેડ્ડીના આ પ્રદર્શનનું કારણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાનિક કલાકારોને પૂરતી તક આપવામાં નથી આવતી હોવાનું હતું.

8/10
 આ મામલે શ્રી રેડ્ડીને એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહેતી જોવા મળી રહી છે કે, સુરેશ બાબૂના નાના દીકરાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તે એક સરકારી સ્ટૂડિયો છે ત્યાં ટેલેન્ટેડ લોકોનું સમર્થન કરવામાં આવે છે. તેણે આ સ્ટૂડિયોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ પરંતુ સુરેશ બાબૂના નાના દીકરા અભીરામ મને તે સ્ટૂડિયોમાં લઈ ગયો અને મારી સાથે દુષ્કર્મ કર્યું.

9/10
 આ પહેલા શ્રી રેડ્ડીએ કહ્યું હતું કે, તેણે સાચવી રાખેલ પૂરાવાને બ્રહ્માસ્ત્ર ગણાવ્યા છે. શ્રી રેડ્ડીએ જણાવ્યું, હું એક પીડિત છું, એક ફિલ્મ નિર્માતાના દીકરાએ સ્ટૂડિયોમાં મારો ઉપયોગ કર્યો. સ્ટૂડિયો સરકારી છે જે તે યુવકને આપવામાં આવ્યો છે.

10/10
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા તુલુગ એક્ટ્રેસ શ્રી રેડ્ડી એ સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં કામ ન મળવાને કારણે વિરોધ કર્યો હતો અને આ વિરોધને કારણે ટોપલેસ થઈ ગઈ હતી. ત્યાર બાદ શ્રી રેડ્ડીએ પ્રોડ્યૂસર સુરુશ બાબૂના દીકરા રાણા દગ્ગુબતીના ભાઈ અભીરામ દગ્ગુબતી પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. શ્રી રેડ્ડીએ આરોપ લગાવતાં કહ્યું કે, અભીરામે તેની સાથે હૈદ્રાબાદના એક સરકારી સ્ટૂડિયોમાં દુષ્કર્મ કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Embed widget