(Source: ECI/ABP News/ABP Majha)
રેડ કલરની બિકીનીમાં સુપરહૉટ લાગી રહી છે આ બૉલીવુડ હસીના, શેર કરી હૉટેસ્ટ તસવીર, જુઓ...........
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, આ તસવીરને શેર કરતા ઇલિયાનાએ કેપ્શનમાં દિલ વાળી ઇમૉજી બનાવી છે, આ
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)એ સોશ્યલ મીડિયા પર એવી તસવીરો શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. તસવીરમાં ઇલિયાના લાલ રંગની બિકનીમાં સુપરહૉટ લૂકમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસનો આ લૂક જોઇને તેના ફેન પણ તેની પાછળ ગાંડા થયા છે.
ઇલિયાના (Ileana D'Cruz)એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, આ તસવીરને શેર કરતા ઇલિયાનાએ કેપ્શનમાં દિલ વાળી ઇમૉજી બનાવી છે, આ તસવીરમાં ઇલિયાના એકદમ હૉટ લાગી રહી છે.
રેડ કલરની બિકીનીમાં સુપરહૉટ અંદાજ-
આ તસવીરોમાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz) રેડ કલરની બિકીની પહેરેલી દેખાઇ રહી છે. તસવીરમાં ઇલિયાના કેમેરાની સામે નહીં પરંતુ ક્યાંક બીજે જોઇ રહી છે. પરંતુ તસવીરમાં ઇલિયાનાનો આ સુપરહૉટ અંદાજ ખુબ દિલકશ લાગી રહ્યો છે. આની સાથે જ એક્ટ્રેસની હેરસ્ટાઇલ તેના લૂકને પણ ખુબ સૂટ કરી રહી છે અને એક્ટ્રેસનની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઇલિયાના (Ileana D'Cruz) ફિલ્મ ધ બિગ બૂલમાં દેખાઇ હતી. આમાં તેને અભિષેક બચ્ચન સાથે કામ કર્યુ હતુ. ઇલિયાના હવે અનફેર એન્ડ લવલી (Unfair And Lovely) જોવા મળશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો........
સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા
અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે
અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?
Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............
Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ