શોધખોળ કરો

સુશાંતના પરિવારના વકીલ બોલ્યા- CBI તપાસમાં સહયોગ ન કરવા પર રિયાની ધરપકડ પણ થઈ શકે છે

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારીઓ સોમવારે મુંબઈના એક રિસોર્ટમાં ગયા હતા જ્યાં અભિનેતાએ કથિત રીતે કેટલાક મહિના પસાર કર્યા હતા.

મુંબઈ: ઈડી અને સીબીઆઈની ટીમ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની તપાસ કરી રહ્યું છે. સુશાંતના મોત પાછળ શુ રહસ્ય છે આ મામલામાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે જો સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી આ તપાસમાં સીબીઆઈને સહયોગ નહી કરે તો તેની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. વિકાસ સિંહે કહ્યું એક વખત રિયા ચક્રવર્તીની આ મામલે સીબીઆઈ પૂછપરછ શરૂ કરે અને પછી જો તેણે તપાસમાં સહયોગ ન આપ્યો અથવા સ્પષ્ટ જવાબ નહી આપે તો તેની ધરપકડ કરવામાં આવી શકે છે. મને આશા છે કે તપાસ યોગ્ય દિશામાં જઈ રહી છે. આ સાથે જ વિકાસ સિંહે કહ્યું, સીબીઆઈ તરફથી પણ રિયા ચક્રવર્તીને સમન્સ મોકલવામાં આવશે જ્યારે તેઓ પોતાના સમગ્ર પ્લન તૈયાર કરી લેશે. હાલમાં સીબીઆઈની તપાસ ટીમ તમામને એક્ઝામિન કરી રહ્યું છે. એક વખત તેઓ પોતાનું હોમવર્ક યોગ્ય રીતે કરી લે બાદમાં રિયાથી પૂછપરછ શરૂ કરશે. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારીઓ સોમવારે મુંબઈના એક રિસોર્ટમાં ગયા હતા જ્યાં અભિનેતાએ કથિત રીતે કેટલાક મહિના પસાર કર્યા હતા. અધિકારીઓએ ડીઆરડીઓ અતિથિ ગૃહમાં અભિનેતાના રસોઈયા અને મિત્રની પૂછપરછ પણ ચાલુ રાખી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

Embed widget