Bhushan Kumar Rape Case: દુષ્કર્મના આરોપ બાદ ભૂષણ કુમારે શું કરી સ્પષ્ટતા
ભૂષણ કુમાર સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે તેમના વિરૂદ્ધ ફરિયાદ થઇ છે પરંતુ ભૂષણ કુમારે જણાવ્યું કે, “આ સંપૂર્ણ રીતે ખોટું છે અને દુર્ભાનાપૂર્ણ છે”
Bhushan Kumar Rape Case: ભૂષણ કુમાર સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે તેમના વિરૂદ્ધ ફરિયાદ થઇ છે પરંતુ ભૂષણ કુમારે જણાવ્યું કે, “આ સંપૂર્ણ રીતે ખોટું છે અને દુર્ભાનાપૂર્ણ છે”
મ્યુઝિકલ લેબલ અને ફિલ્મ પ્રોડકશન બેનર ટી સિરીઝ અધ્યક્ષ, નિર્દેશક ભૂષણ કૂમાર સામે લગાવવામાં આવેલા દુષ્કર્મના આરોપ બાદ ભૂષણનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, “આ સંપૂર્ણ રીતે ખોટું છે ને દુર્ભાનાપૂર્ણ છે”
આ મામલે ટી સીરિઝ દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદમાં કહેવામાં આવ્યું છે કે,. ભૂષણ કુમાર સામે કરવામાં આવેલી આ ફરિયાદ તદન ખોટી છે કે એક વિચારાધીન મહિલાને 2017થી 2020ની વચ્ચે કામ આપવાની બહારને યૌન શોષણ કરાયું. ટી સિરીઝ દ્રારા આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ રિકોર્ડની વાત છે તે પહેલા જ ફિલ્મ અને સંગીત વીડિયોમાં ટી સીરિઝ બેનર માટે કામ કરી ચૂકી છે.”
માર્ચ 2021ની આસપાસ તેમણે ભૂષણ કુમાર પાસે એક વેબ સીરિઝના નિર્માણ માટે મદદ માંગી હતી. જેને તે બનાવવા માંગતી હતી. આ સિવાય જૂન 2021માં મહારાષ્ટ્રમાં લોકડાઉન બાદ તેમણે ટીસીરિઝ જવાનું શરૂ કર્યું હતું. આ સમયે તેમના સાથી સાથે મળીને જબરદસ્તી વસૂલી માટે રકમ માંગી હતી.
પરિણામ સ્વરૂપ 1 જુલાઇ 2021એ અંબોલી પોલીસ સ્ટેશનમાં પોલીસની પાસે જબરદસ્તી વસૂલીના પ્રયાસના વિરૂદ્ધ ટી સીરિઝ બૈનર દ્વારા એક ફરિયાદ નોંઘાઇ હતી. ટી સિરીઝે કહ્યું હતુ કે, અમારી પાસે જબદરસ્તી વસૂલીના ઓડિયો રેકોર્ડિંગ પણ છે. જેને પુરાવા તરીકે રજૂ કરાશે, ભૂષણના બચાવમાં ટી સીરિઝ બેનરે કહ્યું કે, “તેમના દ્રારા નોંધાયેલી ફરિયાદ બીજું કંઇ જ નથી પરંતુ તેમના અને તેમના સાથી વિરૂદ્ધ જબરદસ્તી વસૂલીની ફરિયાદ કરી હતી તેનો માત્ર જવાબી જવાબ છે બદલો છે.”
આ મામલે ભૂષણ કુમારે જણાવ્યું કે, આ મુદ્દે “ આ કેસમાં હું મારા વકીલ સાથે પરામર્શ કરી રહ્યો છું અને યોગ્ય કાર્યવાહી કરીશું.