શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા....’નાં ફેન્સ માટે દુ:ખદ સમાચાર, દયા ભાભીએ હંમેશા માટે.....

પ્રાપ્ત માહિતી પ્રમાણે દિશા વાકાણીની વાપસી પર હવે પુર્ણ વિરામ લાગી ચૂક્યું છે.

મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. વિતેલા ઘણાં સમયથી શોમાં દિશા વાકાણીની વાપસીના અહેવાલ આવી રહ્યા હતા. પરંતુ હાલમાં જે અહેવાલ સામે આવ્યા છે એ અનુસાર દિશા વાકાણી શોમાં વાપસી નહીં કરે. અહેવાલ અનુસાર શોમાં નવી દયાબેનને લેવા માટે મેકર્સે ઓડિશન પણ શરૂ કરી દીધા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા....’નાં ફેન્સ માટે દુ:ખદ સમાચાર, દયા ભાભીએ હંમેશા માટે..... પ્રાપ્ત માહિતી પ્રમાણે દિશા વાકાણીની વાપસી પર હવે પુર્ણ વિરામ લાગી ચૂક્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે શો મેકર અને દિશા વચ્ચે વાત નથી બની જેના કારણે દિશા હવે વાપસી નહીં કરે. જો કે શોનાં મેકરે હજુ દિશા બાબતે કોઈ ખુલાસો નથી કર્યો. ‘તારક મહેતા કા ઉલ્ટા....’નાં ફેન્સ માટે દુ:ખદ સમાચાર, દયા ભાભીએ હંમેશા માટે..... 2017માં જ્યારે મેટરનિટી લીવ પર દિશા ઘરે ગઈ ત્યારથી જ દિશા શોમાં પરત ફરવા નહોતી માંગતી. કારણ કે દિશાના પતિની ઈચ્છા હતી કે તે બાળક પર ધ્યાન કેન્દ્રિત કરે. તો વળી કોઈ દ્વારા એવા પણ ખુલાસા થયા છે કે દિશાએ શો મેકર સામે બીજી પણ કેટલીક શરતો રાખી કે જે શો મેકરને મંજુર નહોતી. હવે જોવાનું એ રહ્યું કે નવા દયા બેન પર લોકોની શું ટીકા ટિપ્પણી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

Embed widget