શોધખોળ કરો

તમન્ના ભાટિયાએ નવરાત્રિમાં માતાની કરી સ્થાપના, આરતી કરતી ભક્તિમાં લીન એક્ટ્રેસ, જુઓ વીડિયો

Tamannaah Bhatia Video: હાલ નવરાત્રી ચાલી રહી છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તમન્ના ભાટિયા પણ તેની ખાસ મિત્ર રાશા થડાની સાથે માતાની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી.

Mata Ki Chowki at Tamannaah Bhatia House:  બોલિવૂડમાં પોતાના અભિનયથી ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી તમન્ના ભાટિયા હાલ ચૈત્ર નવરાત્રિ ચાલતી હોવાથી માની ભક્તિમાં લીન છે.  તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના ઘરમાં માતા કી ચૌકી રાખી હતી. તેના પરિવાર ઉપરાંત તેની ખાસ મિત્ર રાશા થડાનીએ પણ હાજરી આપી હતી. તેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

તમન્ના ભાટિયાએ માતાની સ્થાપના કરી હતી

તમન્ના ભાટિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માતા કી ચૌકી દરમિયાન કરવામાં આવેલી પૂજા અને ડાન્સનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અભિનેત્રીના ઘરે માતાનો દરબાર જોવા મળ્યો હતો. તેમના પરિવાર ઉપરાંત અભિનેત્રી રાશા થડાનીએ પણ આ પૂજામાં ભાગ લીધો હતો. માત્ર તમન્ના જ નહીં પરંતુ રાશાએ પણ માતાની ચોકીમાં જોરશોરથી ડાન્સ કર્યો હતો. બંનેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. જેના પર ચાહકો પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

યુઝર્સે વિજય વર્મા વિશે પ્રશ્નો પૂછ્યા

તમન્ના ભાટિયાના આ વીડિયો પર તેના ફેન્સ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. આ જોઈને કેટલાક યુઝર્સ વિજય વર્મા વિશે સવાલ પૂછતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં એવા અહેવાલો છે કે તમન્ના અને વિજયનું હવે બ્રેકઅપ થઈ ગયું છે. આ સમાચારની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે બંને રવિના ટંડનની હોળી પાર્ટીમાં અલગ-અલગ પહોંચ્યા અને એક પણ ફોટો એક સાથે ક્લિક કર્યો ન હતો. જો કે કપલે આ વિશે ક્યારેય ખુલીને વાત કરી નથી.                                                                                               

આ ફિલ્મમાં તમન્ના ભાટિયા જોવા મળશે 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તમન્ના ભાટિયા ટૂંક સમયમાં સુપરનેચરલ ફિલ્મ 'ઓડેલા 2'માં જોવા મળશે. આ ફિલ્મ 17 એપ્રિલે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું દમદાર ટીઝર પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 'ઓડેલા રેલ્વે સ્ટેશન'ની સિક્વલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget