શોધખોળ કરો
ઈશા અંબાણીના લગ્ન માટે ભારત આવશે આ હોલિવૂડ સેલિબ્રિટી, અબજોની સંપત્તિની માલિક છે
1/3

જણાવીએ કે, 28 વર્ષની ટેલર સ્વિફ્ટ 320 મિલિયન ડોલરની માલિક છે. આ સાથે જ ટેલરે હાલમાં જ જારી ફોર્બ્સની વિશ્વની 100 સૌથી પારવફૂલ મહિલાઓની યાદીમાં સ્થાન બનાવ્યું છે. જ્યારે બીજી બાજુ વાત કરીએ તો ઇશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે.
2/3

વાયરલ ભયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની જાણકારી શેર કરતાં લખ્યું કે, ટેલર સ્વિફ્ટ ભારત આવી રહી છે. પહેલા અહેવાલ હતા કે સિંગર બિયોન્સ પરફોર્મ કરવા માટે આવવાની હતી પરંતુ હવે તે આ લગ્નમાં નહીં આવે.
Published at : 06 Dec 2018 12:24 PM (IST)
Tags :
Isha AmbaniView More





















