શોધખોળ કરો

Bigg Boss OTT 3નું કાઉન્ટડાઉન શરૂ, જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકશો શૉનું પ્રીમિયર

Bigg Boss OTT 3 Premiere Date And Time: લોકો સૌથી મોટા વિવાદાસ્પદ શૉ બિગ બૉસ OTT 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ સિઝન આ વખતે ખૂબ જ હેડલાઇન્સમાં ચર્ચામાં રહી છે

Bigg Boss OTT 3 Premiere Date And Time: લોકો સૌથી મોટા વિવાદાસ્પદ શૉ બિગ બૉસ OTT 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ સિઝન આ વખતે ખૂબ જ હેડલાઇન્સમાં ચર્ચામાં રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ શૉને લઈને ફેન્સમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. 

ખરેખરમાં, આ વખતે શૉની ચર્ચા ખુબ છે કારણ કે આ વખતે સલમાન ખાનને બદલે અનિલ કપૂર શૉને હૉસ્ટ કરવા જઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા તેનો અનિલ કપૂર સાથેનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો હતો. તો ચાલો જાણીએ કે આપણે આ શૉ ક્યારે અને ક્યાં જોઈ શકાશે. 

ક્યારે ને ક્યાં શરૂ થઇ રહ્યો છે શૉ 
બિગ બૉસ ઓટીટી સિઝન 3નું પ્રીમિયર 21 જૂનથી શરૂ થઈ રહ્યું છે. આ શો Jio સિનેમા પર શરૂ થશે, પરંતુ છેલ્લી બે સિઝનની જેમ આ વખતે પણ તમે તેને ફ્રીમાં જોઈ શકશો નહીં. આ વખતે જો તમે શૉ જોવા માંગો છો તો તમારે તેના માટે પૈસા ચૂકવવા પડશે. તમે Jio સિનેમા પ્રીમિયમ પર સબ્સ્ક્રિપ્શન સાથે Bigg Boss OTT 3 જોઈ શકશો.

કેટલા વાગે જોઇ શકાશે બિગ બૉસ ઓટીટી 3 
તમે Jio સિનેમા પ્રીમિયમ પર બિગ બૉસ OTT ગમે ત્યારે 24x7 જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે જ્યારે આ શોની પહેલી સિઝન શરૂ થઈ ત્યારે તેનો હૉસ્ટ કરણ જોહર હતો. બિગ બૉસ OTT 3 નો પહેલો શૉ દિવ્યા અગ્રવાલે જીત્યો હતો. સલમાન ખાન બિગ બૉસ OTT 2 નો હૉસ્ટ હતો. આ શોનો વિજેતા એલ્વિશ યાદવ હતો. હવે અનિલ કપૂર ત્રીજી સિઝનના હૉસ્ટ બનવા જઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by JioCinema (@officialjiocinema)

શૉને લઇને અનિલ કપૂર પણ છે ખુબ જ એક્સાઇટેડ 
થોડા સમય પહેલા જ્યારે મેકર્સે Jio સિનેમાના ઇન્સ્ટા પેજ પર આ શોની જાહેરાત કરી હતી, ત્યારે તેઓએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'મોટા પડદા પર રાજ કરવાથી લઈને બિગ બૉસના ઘરમાં અનિલ કપૂર ખૂબ જ ખાસ છે. Jio સિનેમા પર 21મી જૂનથી શરૂ થતા આ શોમાં તેનો જાદુ જુઓ. બિગ બૉસ હૉસ્ટ કરવાને લઈને અનિલ કપૂર ખૂબ જ ખુશ છે. તે કહે છે કે આ શોમાં તેને કંઈક નવું કરવા મળશે અને કંઈક નવું શીખવા મળશે.

આ હોઇ શકે છે બિગ બૉસ સિઝન 3 ના કન્ટેસ્ટન્ટ 
બિગ બૉસ ઓટીટી 3 ના સ્પર્ધકો વિશે વાત કરીએ તો આ વખતે શોમાં શિવાંગી જોશી, વિકી જૈન, અદનાન શેખ, રિયાઝ અલી, શફાક નાઝ, વાયરલ વડાપાવ ગર્લ ચંદ્રિકા, યુટ્યુબર ઝૈન સૈફી, દલજીત કૌર, નુપુર સેનન, આહાના દેઓલ, ત્રિશલા દત્ત સામેલ છે. મિથુન ચક્રવર્તીના પુત્ર ઉષ્મેય ચક્રવર્તી અને તારક મહેતાની ટપ્પુ એટલે કે ઉલ્ટા ચશ્માના ભવ્ય ગાંધી જોઈ શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Embed widget