શોધખોળ કરો

Devoleena Bhattacharjee બની દુલ્હન, બ્રાઈડલ લૂકમાં શેર કર્યો ફોટો, ફેન્સ મૂંઝવણમાં, કહ્યું- વર કોણ?

દેવોલીનાએ બ્રાઈડલ લુક શેર કર્યો છે. દેવોલીનાએ ઈન્સ્ટા સ્ટોરી પર પોતાની તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. દેવોલીના દુલ્હનના રૂપમાં જોવા મળી રહી છે.

Devoleena Bhattacharjee Wedding: બંગડીઓ, હાથમાં કલીરો, કપાળ પર માંગ-ટીકા, કાનની બુટ્ટી, નેકપીસ, બિંદી...આ સોળશણગાર સજી દેવોલિના કારમાં બેઠી છે. ચાહકો તેના વર વિશે પૂછી રહી છે.

શું ટીવીની લોકપ્રિય પુત્રવધૂ દેવોલિના ભટ્ટાચારજી લગ્ન કરવા જઈ રહી છે કે પછી આ એક ટીખળ છે? આ સવાલ અત્યારે દરેકના મનમાં છે. ગઈકાલે રાત્રે દેવોલીનાએ ઈન્સ્ટા પર હલ્દી સેરેમનીનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ પછી તેમના લગ્નને લઈને અટકળો ચાલી રહી હતી. ત્યારે હવે દેવોલીનાએ ઈન્સ્ટા સ્ટોરી પર પોતાનો બ્રાઈડલ લૂક શેર કર્યો છે.

Devoleena Bhattacharjee બની દુલ્હન, બ્રાઈડલ લૂકમાં શેર કર્યો ફોટો, ફેન્સ મૂંઝવણમાં, કહ્યું- વર કોણ?

Devoleena Bhattacharjee બની દુલ્હન, બ્રાઈડલ લૂકમાં શેર કર્યો ફોટો, ફેન્સ મૂંઝવણમાં, કહ્યું- વર કોણ?

દેવોલિના ભટ્ટાચારજીનો બ્રાઇડલ લુક?

હા. આ મજાક નથી, પરંતુ સત્ય છે. એક્ટ્રેસે ઈન્સ્ટા સ્ટોરી પર પોતાની તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. હાથમાં બંગડીઓ, હાથમાં કલીરો, કપાળ પર માંગ-ટીકા, કાનમાં બુટ્ટી, નેકપીસ, બિંદી સહિત સોળશણગાર સજી દેવોલિના કારમાં બેઠી છે. સાથે દેવોલીનાએ માસ્ક પણ પહેર્યું છે. દેવોલીનાએ તેની મહેંદી બતાવતી વખતે પણ વીડિયો શેર કર્યો છે. તેની મહેંદીનો રંગ ખૂબ જ ડાર્ક આવ્યો છે. આ જોઈને કહી શકાય કે દેવોલીનાને ખૂબ જ પ્રેમાળ જીવનસાથી મળ્યો છે.

View this post on Instagram
 
A post shared by Vishal Singh (विशाल सिंह) (@vishal.singh786)

વીડિયો જોઈ ચાહકો ચોંકી ગયા

દેવોલીનાને બ્રાઈડલ લુકમાં જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. તેઓ માની શકતા નથી કે દેવોલિના દુલ્હન બની ગઈ છે. કારણ કે તેના લગ્ન વિશે કોઈ ચર્ચા નહોતી. અચાનક મંગળવારે દેવોલિનાનો હલ્દીનો વીડિયો સામે આવ્યો. ત્યારબાદ બુધવારે અભિનેત્રીએ બ્રાઈડલ લુકમાં એક ફોટો શેર કર્યો હતો. આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે દેવોલિનાનો વર કોણ છે? દેવોલિના કોની દુલ્હન બની છે તેના પર સસ્પેન્સ યથાવત છે.

દેવોલીનાએ ટીખળ રમી કે...

ઘણા લોકો માને છે કે દેવોલીના લગ્ન નથી કરી રહી. આ બધી ટીખળ છે. આ પહેલા પણ દેવોલીનાએ તેના મિત્ર વિશાલ સિંહ સાથે સગાઈનો વીડિયો શેર કર્યો હતો. અચાનક દેવોલીનાની સગાઈએ લોકોને ચોંકાવી દીધા. પછીથી ખબર પડી કે દેવોલિના અને વિશાલે આ આખી પ્રૅન્ક તેમના આગામી મ્યુઝિક વીડિયો માટે કરી હતી. આ વખતે પણ દેવોલીનાનું અચાનક દુલ્હન બની જવું ફેન્સને પરેશાન કરી રહ્યું છે. હવે દેવોલીના ખરેખર લગ્ન કરી રહી છે કે તે માત્ર એક ટીખળ છે, તે ટૂંક સમયમાં ચાહકોની સામે જાહેર થશે.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget