શોધખોળ કરો

જાતીય શોષણના આરોપમાં તારક મહેતાના પ્રોડ્યુસર અસિત મોદી વિરૂદ્ધ FIR, શું થશે ધરપકડ?

FIR Against Asit Modi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીની મુશ્કેલીઓ હવે વધી શકે છે. શોના એક એક્ટરની ફરિયાદના આધારે પોલીસે અસિત સહિત ત્રણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

FIR Against Asit Modi: શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા સમયથી વિવાદમાં છે. આ સીરિયલના કેટલાક કલાકારોએ મેકર્સ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તારક મહેતાના નિર્માતા અસિત કુમાર મોદીને લગતા મોટા સમાચાર આવી રહ્યા છે. અસિત મોદી વિરુદ્ધ મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે.

અસિત કુમાર મોદી સહિત ત્રણ સામે કેસ દાખલ

મુંબઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદી, ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ શોના એક એક્ટરની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. પવઈ પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 354 અને 509 હેઠળ તેમની સામે કેસ નોંધ્યો છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ગયા મહિને એ અસિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

તમને જણાવી દઈએ કે ગયા મહિને એક એક્ટરે મેકર અસિત કુમાર મોદી અને અન્ય બે ક્રૂ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે અગાઉ કહ્યું હતું કે "પવઈ પોલીસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીનું બે અન્ય ક્રૂ મેમ્બરો વિરુદ્ધ જાતીય સતામણીના આરોપોના સંબંધમાં નિવેદન નોંધ્યું છે." તેમના નિવેદન માટે તેમને સમન્સ મોકલશે."

View this post on Instagram
 
A post shared by Asit Kumarr Modi (@officialasitkumarrmodi)

અસિત મોદીએ આરોપોને નકારી કાઢ્યા હતા

જો કે, અસિત મોદીએ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમણે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે તેમને બદનામ કરવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે. તેમજ તેમણે ફરિયાદ કરનાર અભિનેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો દાવો પણ કર્યો હતો. અને મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, તેમને અભિનેતા તરફથી લેખિત ફરિયાદ મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત

LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય

PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત

ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ

Embed widget