શોધખોળ કરો

ટ્રેડિશનલ લૂકમાં ટીવી સ્ટારનો જલવો, ગુજ્જુ ગર્લ હેલી શાહની તસવીરોએ મચાવી ધમાલ, જુઓ

સોશ્યલ મીડિયા પર આજકાલ મોટાભાગની હીરોઇનો પોતાની ગ્લેમર અદાઓથી ફેન્સની સાથે કનેક્ટ રહેવા પ્રયાસ કરે છે. આ કડીમાં હવે ગુજરાતી મૂળની એક્ટ્રેસ હેલી શાહ પણ જોડાઇ ગઇ  છે.

મુંબઇઃ સોશ્યલ મીડિયા પર આજકાલ મોટાભાગની હીરોઇનો પોતાની ગ્લેમર અદાઓથી ફેન્સની સાથે કનેક્ટ રહેવા પ્રયાસ કરે છે. આ કડીમાં હવે ગુજરાતી મૂળની એક્ટ્રેસ હેલી શાહ પણ જોડાઇ ગઇ  છે. હેલી શાહ આજકાલ ટીવી પર દેખાઇ રહી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેના ફોટોશૂટની તસવીરોએ ધમાલ મચાવી રાખી છે. 

તાજેતરમાં જ ગુજરાતી એક્ટ્રેસ હેલી શાહે એક ફોટોશૂટ કરાવ્યુ છે, તસવીરોમાં તે ચોલી-લેંઘા પહેરીને શૂટ કરાવતી દેખાઇ રહી છે. જોકે, આ દરમિયાન તો કોઇ શર્મિલી દુલ્હન જેવી નહીં પરંતુ એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. હેલી શાહના આ ફોટોશૂટ માટે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ અને સ્ટાઇલિસ્ટ નેહા અદ્વિક મહાજને મેકઓવર કર્યુ છે. હેલી શાહે જે આઉટફિટ પહેરેલો છે, તે સુધીરભાઇ સાડીવાળાનો છે, જેમાં તે ખુબ સરસ શોભી રહી છે.

ટ્રેડિશનલ લૂકમાં ટીવી સ્ટારનો જલવો, ગુજ્જુ ગર્લ હેલી શાહની તસવીરોએ મચાવી ધમાલ, જુઓ

હેલી શાહના આ આઉટફિટની વાત કરીએ તો તેના ડીપ નેક બ્લાઉઝે લુકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફેન્સ તેના આ લૂક પર ફિદા થઇ ગયા છે.ચોકર, અને ઇયરરિંગની સાથે હેલીએ પોતાના લૂકને પુરો કર્યો છે, એટલુ જ નહીં વધુ સુંદર દેખાવવા માટે હેલી શાહે હાઇ બન પણ પહેર્યા છે. 

ટ્રેડિશનલ લૂકમાં ટીવી સ્ટારનો જલવો, ગુજ્જુ ગર્લ હેલી શાહની તસવીરોએ મચાવી ધમાલ, જુઓ

હેલી શાહનો આ લૂક તે મહિલાઓ માટે ઠીક છે જે ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ગ્લેમરસ દેખાવવાનુ પસંદ કરે છે.

ટ્રેડિશનલ લૂકમાં ટીવી સ્ટારનો જલવો, ગુજ્જુ ગર્લ હેલી શાહની તસવીરોએ મચાવી ધમાલ, જુઓ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હેલી શાહે છેલ્લીવાર ઇશ્ક મે મરજાવાં 2માં કામ કર્યુ હતુ, આ શૉમાં તેને પોતાની એક્ટિંગથી બધાનુ દિલ જીતી લીધુ હતુ. 

ટ્રેડિશનલ લૂકમાં ટીવી સ્ટારનો જલવો, ગુજ્જુ ગર્લ હેલી શાહની તસવીરોએ મચાવી ધમાલ, જુઓ

આ પણ વાંચો.........

Weight Loss: સ્પોટ વેઈટ લોસ શું છે, શું કોઇ એક જ શરીરના ભાગમાંથી વજન ઓછું કરી શકાય છે?

Breakfast tips : નાસ્તાના મેનુમાં આ 5 ફૂડને સામેલ કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા

ITR Filing Last Date: 31 જુલાઈ સુધીમાં ફાઈલ કરી દો ITR, 1 ઓગસ્ટથી લાગશે આટલો દંડ

Falguni Nayar: Nykaa ના સ્થાપક ફાલ્ગુની નાયર દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા બની, સંપત્તિમાં 963 ટકાનો ઉછાળો

સસ્તી કિમતે હાઇટેક ફિચર્સ સાથે આવે છે આ 5 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, જાણો આ ફોન્સમાં શું શું મળે છે ફેસિલિટી

Wrinkles Home Remedy: 30 વર્ષ બાદ ચહેરા પર પડવા લાગી છે કરચલીઓ, તો અપનાવો આ સરળ કારગર ઉપાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Embed widget