શોધખોળ કરો

KBC-14 : જાણો કૌન બનેગા કરોડપતિ-14ની અંતિમ તારીખ, તેની વિજેતા, મહેમાનો સહિતની રસપ્રદ વિગતો

આ શો ભારતીય લોકોમાં આટલો લોકપ્રિય હોવાનું એક કારણ તેના ફોર્મેટ ઉપરાંત શોના હોસ્ટ અભિતાભ બચ્ચન છે જેની જાદુઈ આભા અને તેમનું આકર્ષણ.

Kaun Banega Crorepati 14 Finale : બ્રિટિશ ક્વિઝ રિયાલિટી શો "હૂ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર?" પર આધારિત સોની ટીવીનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ તેની 14મી સીઝન સાથે પ્લેટફોર્મ પર બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન શોના હોસ્ટ તરીકે ફરી એકવાર કમબેક કર્યું છે. વર્ષ 2000માં તેની શરૂઆત થઈ ત્યારથી જ KBC દરેક ભારતીય ઘરમાં સૌથી પ્રિય શોમાંનો એક બની ગયો છે. દરેક વ્યક્તિ રાત્રિભોજન કરતી વખતે રાત્રે શો જોવાનું ખુબ પસંદ કરે છે.

આ શો ભારતીય લોકોમાં આટલો લોકપ્રિય હોવાનું એક કારણ તેના ફોર્મેટ ઉપરાંત શોના હોસ્ટ અભિતાભ બચ્ચન છે જેની જાદુઈ આભા અને તેમનું આકર્ષણ. બિગ બીની રમૂજ, છટા, પ્રેક્ષકો સાથેનો સંવાદ અને સહભાગીઓનું મનોરંજન કરવાની રીત છે.

અગાઉની તમામ સિઝનની માફક KBCની વર્તમાન સિઝન પણ ભારતના ટોચના રિયાલિટી શોની યાદીમાં સામેલ છે. તેણે અત્યાર સુધીમાં (20 ઓક્ટોબર સુધી) 54 સીઝન પૂર્ણ કરી છે. KBC-14એ 7 ઓગસ્ટ, 2022ના રોજ સોની ટીવી પર પ્રસારિત થવાનું શરૂ થયું હતું.

KBC-14માં અત્યાર સુધીમાં થયેલા ફેરફારો

KBCની આ 14મી સિઝનમાં શોમાં ઘણા મોટા ટ્વિસ્ટ જોવા મળ્યા હતા. ટોચનું ઇનામ વધારીને રૂ. 7.5 કરોડ જે આઝાદી કા અમૃત મહોત્સવ અથવા ભારતના 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઉપરાંત એક રસપ્રદ ફેરફારમાં પ્રશ્નોની સંખ્યા 15 થી વધારીને 17 કરવામાં આવી છે, જે વૈશ્વિક મિલિયોનેર ફ્રેન્ચાઇઝી માટે પહેલવહેલું છે.

અગાઉની સીઝનથી વિપરીત આખી રમત દરમિયાન માત્ર 3 લાઇફલાઇન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે નિષ્ણાતની સલાહ અને ફ્લિપ-ધ-ક્વેશ્નનું સ્થાન "વિડીયો કોલ અ ફ્રેન્ડ"એ લીધું હતું. અન્ય બે લાઇફલાઇન્સ 50:50 અને ઓડિયન્સ પોલ છે.

KBC સિઝન 14ની અંતિમ તારીખ

ચાલુ સિઝનનું પ્રીમિયર શરૂ થયાને લગભગ અઢી મહિના થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સિઝનનો ફિનાલે 101 એપિસોડ પૂરા કર્યા બાદ 23 ડિસેમ્બર, 2022ના રોજ પ્રસારિત થશે. આ સીઝન 33માં એપિસોડમાં અત્યાર સુધીની તેની પ્રથમ અને એકમાત્ર વિજેતા છે અને તે મહારાષ્ટ્રની કવિતા ચાવલા છે, જેણે રૂ. 1 કરોડ જીત્યા હતાં. તે 17માં પ્રશ્ન સુધી પહોંચનાર વિશ્વભરમાં પ્રથમ સ્પર્ધક પણ બની હતી.

KBC સિઝન 14ના અંતિમ મહેમાનો

શોના પ્રથમ એપિસોડમાં બોલિવૂડ અભિનેતા આમિર ખાન, મેજર ડી.પી. સિંહ અને કર્નલ મિતાલી મધુમિતા તેમજ ભારતના સ્ટાર ફૂટબોલર અને બોક્સર અનુક્રમે સુનીલ છેત્રી અને મેરી કોમ હોટ સીટ પર રહ્યાં હતાં.

હવે ફિનાલેના મહેમાનોની વાત કરીએ તો આ અંગે નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આગામી દિવસોમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી ધારણા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget