લગ્ન બાદ Mouni Royના ચહેરા પર દેખાયો ગ્લૉ, ઇન્સ્ટા પર શેર કરી આફ્ટર વેડિંગ એન્જૉયની તસવીરો
મૌની રૉયે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે એકદમ સ્ટનિંગ અને ગ્લેમરસ લૂકમાં દેખાઇ રહી છે.
Mouni Roy Instagram: બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) 27 જાન્યુઆરીએ લૉન્ગ ટર્મ બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar)ની સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ. હાલમૌની રૉય (Mouni Roy Married Life) પોતાની મેરિડ લાઇફ એન્જૉય કરી રહી છે. મૌની રૉયે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે એકદમ સ્ટનિંગ અને ગ્લેમરસ લૂકમાં દેખાઇ રહી છે.
લગ્ન બાદ નવી નવેલી દુલ્હનનો આ અવતાર ફેન્સે ખુબ પસંદ આવી રહ્યો છે. એટલુ જ નહીં, મૌની રૉયના ચહેરે પર પહેલા કરતાં અલગ જ નિખાર જોવા મળી રહ્યો છે.
તસવીરોમાં મૌની રૉય કૉ-ઓર્ડ સેટ પહેરેલી દેખાઇ રહી છે. જે મૌની રૉય રૉય પર ખુબ શોભી રહ્યો છે. તસવીરોમાં મૌની રૉયની વાળની ઝૂલ્ફો દેખી શકાય છે. તે પોતાના વાળોમાં ખોવાયેલી દેખાઇ રહી છે. લગ્ન બાદ મૌની રૉયના ચહેરો પહેલા કરતા વધારે ગ્લૉ દેખાઇ રહ્યો છે, જે ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
View this post on Instagram
મૌની રૉયના બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયારની સાથે બે રીતિ રિવાજોથી લગ્ન થયા, એક મલયાલમી અને બીજા બંગાળી રીતિ રિવાજ પ્રમાણે. મૌની રૉયના બન્ને વેડિંગ લૂક ખુબ ચર્ચામાં રહ્યાં હતા, સૌથી વધુ તેની ગણેશ આકૃતિ વાળી જ્વેલરીએ સૌથી વધુ ચર્ચા જગાવી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો......
MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ
IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ
Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............
સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત