શોધખોળ કરો

Photos: ટીવી સ્ટાર હિનાનું બિકીની ફોટોશૂટ વાયરલ, દરિયા કિનારે દેખાયો બૉલ્ડ અવતાર, જુઓ

હિના ખાન ઇન્ટરનેટ પર ખુબ એક્ટિવ રહે છે, તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે શૉર્ડ ડ્રેસમાં જલવો બતાવી રહી છે.

Hina Khan Photos: નાના પડદાની પૉપ્યૂલર એક્ટ્રેસ હિના ખાનની આજે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. તેના લૂક, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સના લોકો કાયલ છે. હાલ તેની કેટલીક તસવીરો સામે આવી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અને 'કસૌટી જિંદગી કે' ટીવી શૉથી હિના ખાન ઘરેઘરે ઓળખ બનાવી ચૂકી છે.  

હિના ખાન ઇન્ટરનેટ પર ખુબ એક્ટિવ રહે છે, તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે શૉર્ડ ડ્રેસમાં જલવો બતાવી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને દિવાનો બનાવી રહ્યો છે. તસવીરોમાં હિના ખાન ખુલ્લા વાદળી આકાશ નીચે બેઠેલી હિના ખાને જોરદાર પોઝ આપ્યા છે. તે કિલર અંદાજમાં દેખાઇ રહી છે.

હિના ખાનના લૂક્સ, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ દરેકના દિલ જીતી રહ્યો છે. હિના ખાન હાલ માલદીવમાં રજાઓ ગાળવા પહોંચી છે. હિના ખાને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુદરતા અને બૉલ્ડનેસથી છલકાઇ રહી છે.

View this post on Instagram
 
A post shared by HK (@realhinakhan)

હિના ખાન ટીવી ઉપરાંત ફિલ્મો, વેબ સીરીઝ, અને મ્યૂઝિક વીડિયોમાં પણ હાથ અજમાવી ચૂકી છે. બિગ બૉસની તે વિજેતા બનતાં બનતાં રહી ગઇ હતી. 'સેવન 1' અને 'ડેમેજ 2' હિના ખાનની વેબ સીરીઝ છે, જેમાં તેનો દમદાર રૉલ જોવા મળ્યો હતો, આ ઉપરાંત એક્ટ્રેસ તાજેતરમાં જ 'સ્વયંવર - મીકા દી વોટી'માં પણ દેખાઇ હતી. 

View this post on Instagram
 
A post shared by HK (@realhinakhan)

હિના ખાનનો મ્યૂઝિક વીડિયો 'રુનઝૂન' તાજેતરમાં જ રિલીઝ થયો હતો, જેમાં તે શહીર શેખ સાથે રૉમાન્ટિક કેમેસ્ટ્રીમાં જોવા મળી હતી. હિનાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. 

View this post on Instagram
 
A post shared by HK (@realhinakhan)

View this post on Instagram
 
A post shared by HK (@realhinakhan)

View this post on Instagram
 
A post shared by HK (@realhinakhan)

View this post on Instagram
 
A post shared by HK (@realhinakhan)

View this post on Instagram
 
A post shared by HK (@realhinakhan)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ

બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે? જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર

Embed widget