શોધખોળ કરો

કલરફૂલ બિકિનીમાં Taarak Mehta Ka Ooltah Chashmah ફેમ Nidhi Bhanushaliનો સિઝલિંગ લૂક, દરિયામાં આ રીતે કરી મસ્તી

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડેનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડેનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રીએ સુપર સિઝલિંગ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અભિનેત્રીનો બિકીનીમા ફોટો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

બિકીનીમાં નિધિનો સ્ટનિંગ લુક

ટ્રાવેલ લવર નિધિ ભાનુશાળીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કલરફુલ પ્રિન્ટેડ બિકીનીમાં તેનો અદભૂત ફોટો શેર કર્યો છે. ફોટામાં નિધિ બિકીની પહેરીને વોટર એક્ટિવિટી એન્જોય કરતી જોવા મળે છે. અભિનેત્રીના સાહસિક ફોટો ચાહકોને ખૂબ જ પસંદ છે.

નિધિના વાઈબ્રન્ટ બિકીની ફોટોને અત્યાર સુધી હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – સુંદર. નિધિએ અગાઉ પણ વોટર એક્ટિવીટીનો આનંદ માણતી તસવીરો શેર કરી છે.

અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. હવે ફરી એકવાર નિધિને દરિયાના મોજા વચ્ચે આટલી શાનદાર રીતે સ્કેટિંગ કરતી જોઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે.

IPL 2022: ભાવનગરનો આ ક્રિકેટર કાલની મેચમાં છવાયો, સચિને વખાણ કર્યા અને યુવરાજે સલાહ આપી...

India Air Force Recruitment: એરફોર્સમાં 10મું અને 12મું પાસ ઉમેદવારો માટે નીકળી, જાણો વિગત

આવતા સપ્તાહે સેમંસગ લૉન્ચ કરશે 6,000mAh બેટરી વાળો ફોન, ક્વાડ કેમેરા સાથે હશે આવા ફિચર્સ

Laxmi Ji Ke Upaye : આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યાં છો તો કરો આ ઉપાય લક્ષ્મીની વરસશે કૃપા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget