શોધખોળ કરો

આવતા સપ્તાહે સેમંસગ લૉન્ચ કરશે 6,000mAh બેટરી વાળો ફોન, ક્વાડ કેમેરા સાથે હશે આવા ફિચર્સ

આ હેન્ડસેટ 5nm ઓક્ટાકૉર પ્રૉસેસર પર કામ કરશે અને 25W ચાર્જિંગને સપોર્ટની સાથે 6,000mAh ની બેટરી સાથે આવશે.

નવી દિલ્હીઃ સેમસંગ આગામી સપ્તાહે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરશે, આ વાતની જાણ એક ટીજર પરથી થઇ છે. સેમસંગે પોતાનો નવો સેમસંગ ગેલેક્સી M33 5Gને ભારતમાં લૉન્ચ કરી રહી છે. સેમસંગનો આ ફોન 5જી નેટવર્ક સાથે હાઇટેક ફિચર્સ સાથે આવશે. 

Samsung Galaxy M33 5G વિશે -
Samsung Galaxy M33 5G ભારતમાં 2 એપ્રિલે બપોરે 12 વાગે થશે. લૉન્ચ તારીખની પુષ્ટી દક્ષિણ કોરિયન ટેક દિગ્ગજ મિડરેન્જ માટે જાણીતી એક અમેઝૉન માઇક્રૉસાઇટના માધ્યમથી કરવામાં આવી છે. આ હેન્ડસેટ 5nm ઓક્ટાકૉર પ્રૉસેસર પર કામ કરશે અને 25W ચાર્જિંગને સપોર્ટની સાથે 6,000mAh ની બેટરી સાથે આવશે. સેમસંગ ગેલેક્સી એમ33 5જીમાં 6.6 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, સેમસંગ આગામી સ્માર્ટફોન ક્વાડ રિયર કેમેરા સેટઅપને સપોર્ટ કરે છે. 

ભારતમાં આવ્યા સેમસંગના બે નવા ફોન, જાણો કિંમતથી લઇને ફિચર્સ સુધી તમામ ડિટેલ્સ.... 

સ્માર્ટફોન મેકર સેમસંગે ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી દીધા છે. આ સ્માર્ટફોન સસ્તા હોવાની સાથે સાથે હાઇટેક ફિચર્સ વાળા છે. સેમસંગે ઇન્ડિયન માર્કેટમાં Samsung Galaxy A13 અને Galaxy A23 4G ને લૉન્ચ કર્યા છે. બન્ને જ ફોન ફૂલ એચડી+ ડિસ્પ્લે અને ગૂગલના એન્ડ્રોઇડ 12 વર્ઝન પર ચાલે છે. આમાં ઓક્ટાકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. બેસ્ટ ઇમેજિંગ રિઝલ્ટ માટે આમાં ક્વાડ રિયર કેમેરા સિસ્ટમ પણ છે. 

Samsung Galaxy A13 ફિચર્સ - 
સેમસંગ ગેલેક્સી A13માં 6.6 ઇંચની ટીએફટી ડિસ્પ્લે આપવામાં આવી છે અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રૉટેક્શનની સાથે છે. આમાં Exynos 850 ચેપસેટ છે, જેને માલી G52 MP1 GPUની સાથે જોડવામાં આવી છે. સાથે જ આમાં 6GB સુધી રેમ અને 128GB નુ ઇન્ટરનલ સ્ટૉરેજ પણ છે. કેમેરાની વાત કરીએ તો આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે, આમાં પ્રાઇમરી કેમેરા 50 મેગાપિક્સનો છે. વળી કેમેરો 5 મેગાપિક્સલનો અને એક કેમેરો 2 મેગાપિક્સલનો અને એક ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 5000mAh ની બેટરી છે, જે 25W સુધીના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, પરંતુ યૂઝર્સને રિટેલ બૉક્સની સાથે માત્ર 15W નુ જ ચાર્જર મળે છે. 

Samsung Galaxy A23 ફિચર્સ - 
સેમસંગ ગેલેક્સી A23માં પણ 6.6 ઇંચની ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે. જોકે કંપનીએ હજુ સુધી એ નથી બતાવ્યુ કે, આમાં કઇ ચિપસેટ છે, પરંતુ એ બતાવવામાં આવ્યુ છે કે ગેલેક્સી A23 એક ઓક્ટાકૉર પ્રૉસેસરની સાથે આવશે. કંપનીએ આના બે વેરિએન્ટ લૉન્ચ કર્યા છે. એક 6GB રેમ અને 128GB સ્ટૉરેજ અને બીજુ 8GB રેમ અને 128GB સ્ટૉરેજ, જેને માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. આમાં પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે, વળી એક કેમેરો 5 મેગાપિક્સલનો અને એક કેમેરો 2 મેગાપિક્સલનો અને એક ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 5000mAhની બેટરી છે જે 25W સુધીના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

કિંમત - 
કિંમતની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી A13ના 4+64 વેરિએન્ટની કિંમત 14999 રૂપિયા, 4+128 વેરિએન્ટની કિંમત 15999 રૂપિયા અને 6+128 વેરિએન્ટની કિંમત 17499 રૂપિયા છે. વળી સેમસંગ ગેલેક્સી A23 6જીબી વેરિએન્ટની કિંમત 19499 રૂપિયા અને 8જીબી વેરિએન્ટની કિંમત 20999 રૂપિયા છે. 

આ પણ વાંચો....... 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ

Fact Check: મોદી સરકારની આ યોજનામાં મહિલાઓને આપવામાં આવે છે 2 લાખની સહાય, જાણો શું છે વાયરલ મેસેજની હકીકત

આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત

Electric Car: આ વિન્ટેજ લુક વાળી ઈલેક્ટ્રિક કાર છે સસ્તી, અલ્ટો અને બુલેટના સ્પેર પાર્ટ્સમાંથી બની છે

Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget