શોધખોળ કરો

Indian Air Force Recruitment: એરફોર્સમાં 10મું અને 12મું પાસ ઉમેદવારો માટે નીકળી, જાણો વિગત

Recruitment 2022: અરજી કરવા ઇચ્છુક સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષ, OBC ઉમેદવારોની 18 થી 28 વર્ષ અને SC/ST કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.

Indian Air Force Recruitment: ભારતીય વાયુસેનાએ 10મી અને 12મી પાસ ઉમેદવારો માટે હાઉસ કીપિંગ સ્ટાફ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હિન્દી ટાઈપિસ્ટ જેવી વિવિધ ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ માટે અરજીઓ મંગાવી કરી છે. નોટિફિકેશન અનુસાર, આ ભરતી ઝુંબેશ હેઠળ 5 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાંથી હાઉસ કીપિંગ સ્ટાફ, કૂક, કારપેન્ટર અને MTSની ભરતી એરફોર્સ સ્ટેશન અને એરફોર્સ હોસ્પિટલમાં કરવામાં આવશે. જ્યારે  હિન્દી ટાઇપિસ્ટની પોસ્ટ માટે ઉમેદવારની ભરતી CASB દિલ્હીમાં કરાશે.

કેટલી કરવામાં આવશે ભરતી

  • હાઉસ કીપિંગ સ્ટાફ – 1 પોસ્ટ.
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) – 1 પોસ્ટ.
  • કૂક (સામાન્ય ગ્રેડ) - 1 પોસ્ટ.
  • સુથાર - 1 પોસ્ટ.
  • હિન્દી ટાઇપિસ્ટ - 1 પોસ્ટ.

શું હોવી જોઈએ લાયકાત અને વય મર્યાદા

આ ભરતી હેઠળ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હાઉસ કીપિંગ સ્ટાફની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો 10મું પાસ હોવું આવશ્યક છે. સુથારની પોસ્ટ માટે 10 પાસ સાથે ઉમેદવારે માન્ય સંસ્થામાંથી કારપેંટર ટ્રેડમાં ITI હોવો જોઈએ. રસોઈયાની પોસ્ટ માટે ઉમેદવાર 10મું પાસની સાથે કેટરિંગમાં સર્ટિફિકેટ કે ડિપ્લોમાં હોવો જોઈએ.  હિન્દી ટાઈપિસ્ટ માટે 12મું પાસ હોવું જરૂરી છે તેમજ કમ્પ્યુટર પર હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અને અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપ કરવાની ઝડપ હોવી જરૂરી છે. આ ભરતીની જગ્યાઓ પર પસંદગી પામેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અરજી કરવા ઇચ્છુક સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષ, OBC ઉમેદવારોની 18 થી 28 વર્ષ અને SC/ST કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ જગ્યાઓ પર ભરતી માટેની અરજી ઑફલાઇન કરવાની છે.

આ પણ વાંચોઃ

મોદી સરકાર પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના હેઠળ દરેક મહિલાને 2 લાખ રૂપિયાની આપી રહી છે સહાય ? 

ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યની ભાજપમાં જોડાવાની ધમકી ? કોંગ્રેસના ક્યા ટોચના નેતા હેરાન કરતા હોવાનો કર્યો આક્ષેપ ? 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Embed widget