શોધખોળ કરો

તુનિષા શર્માના મૃત્યુ કેસમાં શિઝાનની બહેનોએ કર્યો વળતો પ્રહાર, કહ્યું- શિઝાને ક્યારેય નથી લીધું ડ્રગ્સ

શિઝાનની બહેન શફાક નાઝે કહ્યું કે આ આરોપો પાયાવિહોણા અને ખોટા છે. મારા ભાઈ શિઝાને ક્યારેય ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી. તુનિષા શર્માની માતાએ લગાવેલા આરોપ બિલકુલ ખોટા છે.

ટીવી અભિનેત્રી તુનિષા શર્માના મોતના આરોપી શિઝાનની બહેનોએ આજે ​​વળતો પ્રહાર કર્યો છે. શિઝાનની બહેન શફાક નાઝે આજે તુનિષાની માતા વનિતા શર્માના હિજાબ પહેરવાના આરોપ પર વળતો પ્રહાર કર્યો હતો. ફલક નાઝે કહ્યું કે હિજાબમાં તુનિષાની વાયરલ તસવીર શોના સેટની છે જે શૂટનો ભાગ હતો. અમે તેને ક્યારેય હિજાબ પહેરાવવાની ફરજ પાડી નથી, તે ચેનલ દ્વારા પહેરવામાં આવ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે શિઝાનની બીજી કોઈ ગર્લફ્રેન્ડ નથી.

શિઝાને ક્યારેય ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી: શફાક નાઝ

શિઝાનની બહેન શફાક નાઝે કહ્યું કે આ આરોપો પાયાવિહોણા અને ખોટા છે. મારા ભાઈ શિઝાને ક્યારેય ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી. તુનિષા શર્માની માતાએ લગાવેલા આરોપ બિલકુલ ખોટા છે. તેઓ એકબીજા સાથે ખૂબ સારા સંબંધો ધરાવતા હતા. લવ જેહાદનો કોઈ અર્થ નહોતો કારણ કે તુનીષાની માતા ક્યારેય નહોતી ઈચ્છતી કે તે શિઝાન સાથે લગ્ન કરે. મારા ભાઈએ તુનીષાને તેની કારકિર્દી પર ધ્યાન આપવાનું કહ્યું હતું. શિઝાન છેલ્લી 15 મિનિટમાં તુનિષા સાથે નહતો" શિઝાનની બહેન ફલક નાઝે કહ્યું કે તુનિષાની માતા ક્યારેય તેને મહત્વ આપતી નહોતી અને ના તો તેની કોઈ કાળજી લેતી હતી. હંમેશા તેને પૈસા માટે તડપાવતી હતી. 

તુનિષાની માતાએ તેનું ગળું દબાવ્યું હતું: શિઝાન ખાનના વકીલ

શિઝાન ખાનના વકીલે પણ આ મામલે અનેક દાવા કર્યા હતા. તેણે કહ્યું કે તુનિષાના કહેવાતા મામા પવન શર્મા તેના ભૂતપૂર્વ મેનેજર હતા. તેને 4 વર્ષ પહેલા કાઢી મૂકવામાં આવ્યો હતો કારણ કે તે તુનિષાના કામમાં ઘણી દખલ કરતો હતો અને અસંસ્કારી વર્તન કરતો હતો. તેણે કહ્યું કે તુનિષાના બીજા કાકા સંજીવ કૌશલ અને તેની માતા વનિતા અભિનેત્રીની આર્થિક સંભાળ અને સંચાલન કરતા હતા. તેણે દાવો કર્યો હતો કે તુનિષા ઘણીવાર તેની માતાને પૈસા માટે ભીખ માંગતી હતી. શિઝાનના વકીલે કહ્યું કે તુનિષા સંજીવ કૌશલનું નામ સાંભળીને ખૂબ જ નર્વસ થઈ જતી હતી. સંજીવ કૌશલની ઉશ્કેરણી પર તુનિષાની માતાએ તેનો ફોન તોડી નાખ્યો અને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર

'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

Embed widget