શોધખોળ કરો

Pics: ટીવીની યુવા એક્ટ્રેસ જન્નત ઝૂબેરે ગાર્ડનમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, પીળા શૉર્ટ્સની તસવીરો વાયરલ

જન્નત ઝૂબેર તાજેતરમાં જ રોહિત શેટ્ટીના શૉ ખતરો કે ખિલાડી 12માં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ છે. શૉમાં જન્નત ઝૂબેર મોંઘી કન્ટેસ્ટન્ટમાની એક છે.

Jannat Zubair: ટીવી સ્ટાર જન્નત ઝૂબેરે (Jannat Zubair) ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે. જન્નત ઝૂબેરને (Jannat Zubair) આજકાલ દરેક લોકો ઓળખે છે. તેને પોતાની મહેનતથી પોતાનુ સ્ટેજ મેળવ્યુ છે. હાલમાં તે ટીવીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસીસમાની એક બની ચૂકી છે. જન્નત ઝૂબેર ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો, અને બાદમાં તેની અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે.

જન્નત ઝૂબેર તાજેતરમાં જ રોહિત શેટ્ટીના શૉ ખતરો કે ખિલાડી 12માં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ છે. શૉમાં જન્નત ઝૂબેર મોંઘી કન્ટેસ્ટન્ટમાની એક છે. જન્નત ઝૂબેર ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

પીળા કલરના શૉર્ટ ડ્રેસની સાથે તેને હાઇ હીલ્સ પહેરેલી છે, અને સુંદર લાગી રહી છે. જન્નત ઝૂબેર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. 

View this post on Instagram
 
A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29)

જન્નત ઝૂબેરના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે, આ જ કારણ છે કે તેના ઇન્સ્ટાગ્રામ પર 43.7 મિલિયન ફોલોઅર્સ છે. જન્નત ઝૂબેર એક ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે ટીવીની દુનિયામાં ફૂલવાથી પગ મુક્યો અને બાદમાં રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં દેખાઇ હતી.

View this post on Instagram
 
A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29)

View this post on Instagram
 
A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29)

View this post on Instagram
 
A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29)

View this post on Instagram
 
A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29)

View this post on Instagram
 
A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29)

--- -

આ પણ વાંચો.. 

Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય

India Playing XI: પાકિસ્તાન સામે રોહિત સાથે ઓપનિંગમાં ઉતરશે આ ધાકડ બેટ્સમેન, એકસાથે ત્રણ વિકેટકીપરો ટીમમાં સામેલ

Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....

Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન

CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા

Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget