શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....

અમદાવાદ:  શહેરના વટવા સદભાવના ચોકી પાસે અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડતા યુવાનનું મોત નિપજ્યું. ત્રણ માળિયા મકાનમાં આવેલી ટાંકીમાં પડતા અક્ષય પટણી નામના યુવાનનું મોત થયું છે.

અમદાવાદ:  શહેરના વટવા સદભાવના ચોકી પાસે અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડતા યુવાનનું મોત નિપજ્યું. ત્રણ માળિયા મકાનમાં આવેલી ટાંકીમાં પડતા અક્ષય પટણી નામના યુવાનનું મોત થયું છે. આ યુવાન રાતના ત્રણ વાગ્યાની આસપાસ પાણીની ટાંકીમાં પડ્યો હતો. ત્યાર બાદ ફાયર વીભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની બે કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

કાશ્મીરી યુવકે યુનિવર્સિટીની હોસ્ટેલમાં કરી લીધો આપઘાત
આણંદઃ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીની હોસ્ટેલનો બનાવ છે. સરદાર પટેલ યુનિવર્સિટીની નહેરુ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. નહેરુ હોસ્ટેલની રૂમ નંબર 25માં પંખે લટકતો મૃત દેહ મળતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે આવીને તજવીજ હાથ ધરી છે. 108 ની ટિમ દ્વારા યુવકને પીમ માટે શ્રી કૃષ્ણ હોસ્પિલ ખાતે ખસેડાયો છે. અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીનું નામ મહંમદ સફી છે. ગત મોડી રાત્રીનો બનાવ છે. મોત પાછળનું કારણ અકબંધ છે. 

બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા

 ખેડાના જિલ્લાના કપડવંજમાં  સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે  ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે. આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે  35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. 

આ પણ વાંચો

Shrawan 2022: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે કરો આ 3 ટોટકા, દરેક કામ થશે સફળ

Gujarat Election : રાહુલ ગાંધી અમદાવાદમાં કરી શકે છે રોડ શો, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

Congress : તૂટી રહી છે કોંગ્રેસ, છેલ્લા 8 મહિનામાં 8 મોટા નેતાઓએ છોડી પાર્ટી, 4 તો કેન્દ્રીય મંત્રી હતા

PM Modi Gujarat Visit LIVE: આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, અમદાવાદને આપશે આ ભેટ

Supreme Court : આજે શપથ લેશે જસ્ટિસ લલિત, કાર્યકાળ દરમિયાન મુખ્યત્વે આ 3 સુધારાની કરી જાહેરાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
Embed widget