શોધખોળ કરો

Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન

નમક વિના ભોજનનો કોઇ સ્વાદ નથી આવતો પરંતુ ફૂડમાં નમકનો અતિરેક ગંભીર નુકસાનને નોતરે છે. જાણીએ સોલ્ટનો વધુ ઉપયોગ કેમ નુકસાન કારક છે.

Disadvantages of Eating Salt: આહાર સાથે વધુ પડતું મીઠું ખાવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેના વિના તમે ભોજનનો સ્વાદ નથી આવતો. પરંતુ તેનો અતિરેક અનેક સમસ્યાને નોતરે છે.

જો આપ આપના  ભોજનમાં વધુ પડતું મીઠું  લો છો તો આ આદત સારી નથી. આ આદત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મીઠું ખાવું તમારા માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે.જો કે મીઠું એક એવી વસ્તુ છે જેના વિના ખાવાની મજા નથી આવતી, પરંતુ જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે તમારા શરીર માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.વારંવાર પેશાબ

વારંવાર પેશાબ કરવો એ એક મોટી નિશાની છે કે તમે વધુ પડતું મીઠું ખાઓ છો. મોટેભાગે, તમને પેશાબ કરવા માટે મધ્યરાત્રિએ જાગવાની જરૂર પડી શકે છે. જો કે, તે UTI, પ્રકાર 2 ડાયાબિટીસ અને ઓવરએક્ટિવ મૂત્રાશય જેવી અન્ય ઘણી સ્થિતિઓનું લક્ષણ છે. આ બધી બીમારીઓ વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી થઈ શકે છે.

વારંવાર તરસ લાગવી

 વધુ પડતું મીઠું ખાવાથી તમને મોટાભાગે તરસ લાગી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે સોડિયમ કન્ટેન્ટવાળા ખોરાક તમારા શરીરનું સંતુલન બગાડે છે. આની ભરપાઈ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે પુષ્કળ પાણી પીવું.

શરીરમાં સોજા આવવો

વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરના જુદા જુદા ભાગોમાં સોજો આવી શકે છે. આ એક કારણ હોઈ શકે છે જેના કારણે તમારા શરીરના કેટલાક ભાગોમાં સોજો આવી જાય છે. પગની આંગળીઓ પર અને   આસપાસ સોજો અનુભવાય છે. આ સોજો શરીરમાં વધુ પડતા પ્રવાહીને કારણે થાય છે અને તેને એડીમા તરીકે ઓળખવામાં આવે છે.

 આપને ખાવું બોરિંગ લાગે છે

શું તમને સમયાંતરે તમારા ખોરાકમાં વધુ મીઠું ઉમેરવાની જરૂર લાગે છે? શું આપને  ખાવું પણ બોરિંગ લાગે છે ? આ કદાચ એટલા માટે છે કારણ કે તમને વધુ પડતું મીઠું ખાવાની આદત છે.  આપની ટેસ્ટ બડસ તે  સ્વાદની અનુરૂપ બની જશે.

અવારનવાર માથાના દુખાવો થવો 

શું તમને વારંવાર હળવો માથાનો દુખાવો થાય છે? એવી શક્યતાઓ છે કે, આ માથાનો દુખાવો  ડિહાઇડ્રેશનને કારણે હોઈ શકે છે. મીઠાનું સેવન કરવાથી તમને ડિહ્રાઇડ્રેશન થાય છે અને તેના કારણે  માથાનો દુખાવો થઈ શકે છે. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે પુષ્કળ પાણી પીવો.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 આ પણ વાંચો

Venus Transit 2022: સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ, આ રાશિના જાતકને રહેવું પડશે સાવધાન, થઇ શકે છે માનહાનિ

Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ

Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget