શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમિતાભ બચ્ચન અને આમિર ખાન આવ્યા સામસામે, લડશે એકબીજા સામે લડાઇ, જાણો કેમ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/03142625/AA-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![ફિલ્મમાં આમ તો અમિતાભ અને આમિર શરૂઆતમાં મિત્ર હોય છે, પણ કોઈક કારણોસર બન્ને વિરોધી બની જાય છે. જેના કારણે બન્ને વચ્ચે લડાઇ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/03142638/AA-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મમાં આમ તો અમિતાભ અને આમિર શરૂઆતમાં મિત્ર હોય છે, પણ કોઈક કારણોસર બન્ને વિરોધી બની જાય છે. જેના કારણે બન્ને વચ્ચે લડાઇ થાય છે.
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/03142634/AA-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![ફિલ્મમાં લડાઈના આ દ્રશ્યમાં બન્ને વચ્ચે હાથોહાથની મારામારી દર્શાવવામાં આવશે. સાથે એવું પણ કહેવાઇ રહ્યું છે કે, બચ્ચન આ દ્રશ્ય માટે બોડી ડબલનો ઉપયોગ કરવા નથી માગતા. સુત્રોએ કહ્યાં મુજબ ડૉક્ટરોની સલાહને અવગણીને બચ્ચન શૂટિંગ કરવા મક્કમ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/03142629/AA-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મમાં લડાઈના આ દ્રશ્યમાં બન્ને વચ્ચે હાથોહાથની મારામારી દર્શાવવામાં આવશે. સાથે એવું પણ કહેવાઇ રહ્યું છે કે, બચ્ચન આ દ્રશ્ય માટે બોડી ડબલનો ઉપયોગ કરવા નથી માગતા. સુત્રોએ કહ્યાં મુજબ ડૉક્ટરોની સલાહને અવગણીને બચ્ચન શૂટિંગ કરવા મક્કમ છે.
4/5
![બીગ બીનું કહેવું છે કે, આમિર ખાન બોડી ડબલનો ઉપયોગ નથી કરવાનો એટલે પોતે બોડી ડબલનો ઉપયોગ કરશે તો દ્રવ્ય જીવંત નહીં બને.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/03142625/AA-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીગ બીનું કહેવું છે કે, આમિર ખાન બોડી ડબલનો ઉપયોગ નથી કરવાનો એટલે પોતે બોડી ડબલનો ઉપયોગ કરશે તો દ્રવ્ય જીવંત નહીં બને.
5/5
![મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ બે એક્ટર અમિતાભ બચ્ચન અને આમિર ખાન હવે એકબીજાની સામે લડાઇ લડશે. આ લડાઇ કોઇ અસલમાં નહીં પણ ફિલ્મમાં જોવા મળશે. યશરાજ પ્રોડક્શન પોતાન આગામી મૂવી ઠગ્સ ઓફ હિન્દુસ્તાને બોલીવૂડનો સૌથી મોટો પ્રોજેક્ટ પૂરવાર કરવા માટે કોઇ કસર છોડવા માંગતા નથી, જેના કારણે હવે ફિલ્મના અંતમાં બન્ને બૉલીવુડ દિગ્ગજ આમિર ખાન અને અમિતાભ વચ્ચેની ભીષણ લડાઇ બતાવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/03142620/AA-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ બે એક્ટર અમિતાભ બચ્ચન અને આમિર ખાન હવે એકબીજાની સામે લડાઇ લડશે. આ લડાઇ કોઇ અસલમાં નહીં પણ ફિલ્મમાં જોવા મળશે. યશરાજ પ્રોડક્શન પોતાન આગામી મૂવી ઠગ્સ ઓફ હિન્દુસ્તાને બોલીવૂડનો સૌથી મોટો પ્રોજેક્ટ પૂરવાર કરવા માટે કોઇ કસર છોડવા માંગતા નથી, જેના કારણે હવે ફિલ્મના અંતમાં બન્ને બૉલીવુડ દિગ્ગજ આમિર ખાન અને અમિતાભ વચ્ચેની ભીષણ લડાઇ બતાવશે.
Published at : 03 Sep 2018 02:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)